Gujarati Whatsapp-Status status by જિદ્દી બાળક...Rohit... on 13-Oct-2019 06:55pm

હરિ.. 7 માસ પહેલા

આભાર.. bhai... વાહહહ... ?????

Shefali 7 માસ પહેલા

વાહ.. કેમ અમને ગુલાબ જાંબુ નહીં ખવડાવો??

જિદ્દી બાળક...Rohit... 7 માસ પહેલા

જય શ્રી કૃષ્ણ.... Varsha ji... શરદ પૂનમની શુભેચ્છાઓ...

જિદ્દી બાળક...Rohit... 7 માસ પહેલા

હોવ... ખવડાવું તને ગુલાબજાંબુ, જો તું મારી મીઠાશ બને..! તારા શબ્દોમાં સાથ શોધું, જો તું મારો શ્વાસ બને..! જય શ્રી કૃષ્ણ... My dear sweetest ગુલાબજાંબુ sister... ?

હરિ.. 7 માસ પહેલા

વાહહહ... મસ્ત... ગુલાબજાંબુ ખવડાવી દયો તારે આજે...

જિદ્દી બાળક...Rohit... 7 માસ પહેલા

હા, હો એક્દમ મારા જેવું... જય શ્રી કૃષ્ણ...

જિદ્દી બાળક...Rohit... 7 માસ પહેલા

વાહ... આજની રાત જીવનભરની યાદ બની ગઈ... જય શ્રી કૃષ્ણ...

જિદ્દી બાળક...Rohit... 7 માસ પહેલા

આભાર... જય શ્રી કૃષ્ણ

Shefali 7 માસ પહેલા

વાહ.. તારા આવવાથી અમાસની રાત પણ પૂનમનો પ્રકાશ બની ગઈ..

વધુ જુઓ   ગુજરાતી વોટ્સેપ સ્ટેટસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ