ગુજરાતી કવિતા, સુવિચાર અથવા બ્લોગ, ગુજરાતી સોશિયલ નેટવર્ક, ચેટ કરો, શેર કરો

"જ્યારે કૃષ્ણના વિરહ મા
રાધા ની પ્રીત દુભાણી

ત્યારે સોનાની નગરી પણ
પાણી મા સમાણી..."

મોહનભાઈ આનંદ 9 માસ પહેલા

રાધે રાધે રટણ સદૈવ હૈયે, કાન્હાજી ના, આહ્લાદિની શક્તિ ,વિરાજે રાધાજી હા;

મોહનભાઈ આનંદ 9 માસ પહેલા

દ્વારકા ડૂબી ગઈ...પણ આ વાત ની મને ખબર નથી..

JD The Reading Lover 9 માસ પહેલા

Dwarka ni to khabar 6 pan radha ni lagni dubhani a nhi khabar

Shweta Parmar 9 માસ પહેલા

હા જી તમને નહીં ખબર અસલી દ્વારકા સોનાની હતી જે પાણી મા સમાણી...

Bhavesh 9 માસ પહેલા

સરસ લાગણી નું વર્ણન

વધુ જુઓ   ગુજરાતી બ્લોગ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ