Gujarati Dance status by Khyati Maniyar on 07-Oct-2019 05:33am

આઠમની અજવાળી રાતડી હોય ને
મન કૃષ્ણમય થાય તો
ગરબાની રમઝટ માણવાનો
લ્હાવો પણ અનેરો જ લાગે.....

વધુ જુઓ   ગુજરાતી નૃત્ય સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ