Gujarati Quotes status by rupal patel on 29-Sep-2019 02:51pm

સુંદર દેખાવું અને સુંદર હોવું બન્ને એટલું જ અલગ છે
જેમ
મેઘ નું ગરજવુ અને વરસવું......"RUP"

RaJVeeR 8 માસ પહેલા

જેમ કે, હસીને જોવું અને જોઈને હસવું....

Vasani Kalpesh 9 માસ પહેલા

એકદમ સાચી વાત છે

વધુ જુઓ   ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ