Gujarati Shayri status by Sangita Behal on 19-Sep-2019 01:20pm

*ચાલવા થી*...
*શરીર સુધરે*
*અને*......
*ચલાવી લેવા થી*
*સબંધ સુધરે*....?? ?SB

Dharmesh Vala 8 માસ પહેલા

ખૂબ જ સુંદર ??

Abbas khan 8 માસ પહેલા

Waah kyaa khub kaha..??? મિત્રતા કરવાની કોઈ રીત નથી,  લાગણીઓ રોકી શકે એવી કોઈ ભીંત નથી,  સબંધો જો સચવાય સાચા મનથી,  તો જીવનની કોઈ પણ બાજીમાં હાર-જીત નથી....???

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ