Gujarati Story status by Rutvik Kakadiya on 17-Sep-2019 08:18am

લોકોને ફરક નથી પડતો
કે તમે ખુશ છો કે નહીં,
એમને બસ એ વાતથી ફરક પડે છે કે
તમે એમને ખુશ રાખો છો કે નહીં !! ?

વધુ જુઓ   ગુજરાતી વાર્તા સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ