Gujarati Shayri status by Rohini Raahi Rajput on 11-Sep-2019 06:45am

સરનામું....

તમને મળવા સરનામાં ની શું જરૂર...?

આંખો બંધ કરુંને ચહેરો તમારો દેખાય.

- પરમાર રોહિણી "રાહી"

Bhavesh 9 માસ પહેલા

ના શોધ તુ મને આમતેમ ભીડમાં.... હું તો વસ્યો છું તારી નશે નશમાં...

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ