Gujarati Good Evening status by Reena Dhamecha on 26-Aug-2019 06:57pm

દુનિયા માં કોઈ પણ
વ્યક્તિ અજનબી નથી,

અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજી સુધી મળ્યા નથી..

Dhaval Patel 10 માસ પહેલા

Ek dam sachi vat che reena ji aapne ek bija ne joya k malya vagar pan true friendship thay jati hoy che

jd 10 માસ પહેલા

પ્રત્યેક અજાણી વ્યક્તિ, આપણાથી માત્ર એક સ્મિતના અંતરે હોય છે !!

Er Bhargav Joshi 10 માસ પહેલા

બધા અહીં અજનબી જ છે બેનામ, ચહેરા પાછળ ચહેરા લઈ ને ફરે છે બધા...

વધુ જુઓ   ગુજરાતી શુભ સાંજ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ