Gujarati Shayri status by Sonal on 25-Aug-2019 02:02pm

સન્નાટો તારાં હૃદયનો મારુ એકાંત ચીરી જાય છે ,

જરાં શબ્દો વહાવ મુખથી તારું મૌન કોરી ખાય છે...

Sonal 11 માસ પહેલા

દિલથી તારી આખો ને પણ સમજી જવાય છે, તું આ મૌન તોડે તો દિલ પણ જીતી જાય છે...

Er Bhargav Joshi 11 માસ પહેલા

જંગ જીતી ને પણ ક્યારેક અહીં "બેનામ" હારી જવાય છે, દુનિયા જીતી ને પણ કોઈના મૌન સામે અહીં હારી જવાય છે..

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ