Gujarati Poem status by Jayshree Patel on 14-Aug-2019 12:52pm હોમ બાઇટ્સ ગુજરાતી કવિતા બાઇટ્સ Jayshree Patel Jayshree Patel અપડેટ પોસ્ટ કરી ગુજરાતી કવિતા 4 માસ પહેલા વહાલા...!નં૧૩ વહાલા આ જો ને ભલે જગ નેે ન સ્પર્શે..! આ હવાનો સ્પર્શ મને.. સ્પર્શે છે તેમાં શંકા ના કંટક ..! ઉપવન કે નદી પટ સુના.. પણ છે સ્પર્શથી ઉણાં..! લાગે મને મનની સંકૂચિતતા..! સાગરની ન વિશાળતા.. ન તેમાં નદી ની મિઠાસ નો.. સ્પર્શ છે અહંમ નો..! સ્પર્શ છે ખારાશ નો..! સ્પર્શ છે પ્રેમની અણઘડતાનો..! રાધા મીરા ને ન સ્પર્શી.. તારી સ્પર્શહીન ભાવના..! અંતે વળ્યો તુ તારા દ્વારે..! વહાલા આ જો ને ભલે જગને ન સ્પર્શે...! જયશ્રી.પટેલ ૧૬/૬/૧૯ વધુ વાંચો 71 Views લાઈક 0 કોમેન્ટસ શેયર થયા ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 6 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. વધુ જુઓ ગુજરાતી કવિતા સ્ટેટ્સ મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો બ્લોગ ફિલ્મ-રિવ્યુ હૈકુ માઈક્રોફિકશન શાયરી વાર્તા સુવિચાર પ્રશ્નો જોક્સ વોટ્સેપ સ્ટેટસ પુસ્તક સમીક્ષા ગીત લોક સંગીત નૃત્ય રમૂજી પ્રેરણાત્મક સુપ્રભાત શુભ રાત્રી રોમાંસ ધાર્મિક વિચાર શુભ સાંજ સમાચાર કવિતા ગાંધીગીરી વાતોડિયો વિરાજ