Gujarati Religious status by Kamlesh on 04-Aug-2019 09:25am

# મિત્રતા દિવસની શુભકામના શુભના દાદાને...

ભોળો કહેતાં ભાગતો આવે,
મહાદેવ મારો મારગ બતાવે...
જગતનો નાથ એ કહલાવે

read more
Kamlesh 10 માસ પહેલા

અમનેય લઇ જાવ ક્યારેક... હા હા હા

Jay _fire_feelings_ 10 માસ પહેલા

પરલોક માં રોકાવા ગયો હતો.... ????????

Komal 10 માસ પહેલા

Happy friendship day badhaaay ne

Kamlesh 10 માસ પહેલા

આપને પણ ભાઇ.... જય ભોળાનાથ... ભોળો તો હંમેશ ભેળો જ છે...

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ ભાવેશભાઇ

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ પ્રવિણભાઇ

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ સંગિતાજી

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ જીજી

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ શેફાલીજી

Kamlesh 10 માસ પહેલા

આપને પણ ભાઇ... ક્યાં ગાયબ હતા યાર...?

Kamlesh 10 માસ પહેલા

આપને પણ અફસાનાજી

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ અમિતાજી

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ બેના

Kamlesh 10 માસ પહેલા

આપ સૌ મારી સાથે છો તો મારે તો હર હંમેશ મૈત્રી દિવસ જ છે... છતાંય આપ સૌ ને મૈત્રી દિવસની હાર્દિક શુભકામનાઓ....

Piyusha 10 માસ પહેલા

Vah...saras....mitrata divas ni apne pn shubhkamna bhai..

Shefali 10 માસ પહેલા

વાહ.. happy friendship day

Devesh Sony 10 માસ પહેલા

મિત્રતા દિવસ ની હાર્દિક શુભકામનાઓ... કમલેશભાઈ... જય ભોળાનાથ... ભેળા રેજો...

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ જાગૃતભાઇ

Kamlesh 10 માસ પહેલા

આપને પણ ખુબ ખુબ શુભકામનાઓ ભાઇ

Kamlesh 10 માસ પહેલા

ધન્યવાદ રાવણ

વધુ જુઓ   ગુજરાતી ધાર્મિક સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ