Gujarati Whatsapp-Status status by Hitesh Shiroya on 03-Aug-2019 09:37am

જિંદગી પણ પાણી જેવી છે,
જો વહે તો "ધોધ" છે,
ભેગું કરો તો "હોજ" છે,
જલસા કરો તો "મોજ" છે,
બાકી "PROBLEM"તો રોજ છે.

શુભ

read more

વધુ જુઓ   ગુજરાતી વોટ્સેપ સ્ટેટસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ