Gujarati Motivational status by Kamlesh on 16-Jul-2019 08:47am

ગુરુ ગમ બિના બાત કૈસી?
સાધુ સંત બિના બાત કૈસી?
કોઇ મીલે સંત ઉપદેશી...

Kamlesh 12 માસ પહેલા

સંત જ્ઞાનદેવ એ શ્રી કૃષ્ણ ભક્ત હતા બેના... અને એ જ એમના ગુરુ હતા... સંત જ્ઞાનદેવ તો બાળયોગી હતા. અને એમણે તો ૨૧ વર્ષની નાની ઉંમરે સમાધી લઇ લીધી હતી...

Piyusha 12 માસ પહેલા

Gyandev na guru kon hata?

Kamlesh 12 માસ પહેલા

ખબર કે પછી ભ્રમ...?

Kamlesh 12 માસ પહેલા

જ્ઞાન ને સાર્થક કરવા ગુરુ જોઇયે.... બેના...

Piyusha 12 માસ પહેલા

Gyani ne guru ni shi jaroor....

Kamlesh 12 માસ પહેલા

સ્વિકાર્ય છે વર્ષાજી... પણ ક્યાં છે મહાદેવ...?

Kamlesh 12 માસ પહેલા

શાસ્ત્રો કહે છે કે જે ગુરુમંત્ર ના પામ્યો હોય એ ગુરુત્વની પ્રાપ્તિ કદાપી ના કરી શકે...

Varsha 12 માસ પહેલા

Swayam mahadev tara guru chhe...??tu nugro nathi

Kamlesh 12 માસ પહેલા

ના.. હકીકત છે આ...

Devesh Sony 12 માસ પહેલા

એ તો તમારી મોટપ છે વ્હાલા....

Kamlesh 12 માસ પહેલા

ગુરુ એ રાહ બતાવે જે પરમાનંદ સુધી પહોંચાડે... મને તો ખુદની જ રાહ ખબર નથી વ્હાલાઓ... તમને શું રાહ બતાવીશ...

Kamlesh 12 માસ પહેલા

નુગરા કદી ગુરુ ના હોય ભાઇ...

Kamlesh 12 માસ પહેલા

આપને પણ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ જયભાઇ

Kamlesh 12 માસ પહેલા

આપને પણ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ શેફાલીજી

Devesh Sony 12 માસ પહેલા

પણ અમને તો અમારા મળી ગયા ને!!! ??

Kamlesh 12 માસ પહેલા

ધન્યવાદ દેવેશભાઇ... @ અહિયાં તો સ્વયં ગુરુના સાક્ષાત્કારની પ્રતિક્ષામાં છું...

Kamlesh 12 માસ પહેલા

આપને પણ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ ભાઇ

Kamlesh 12 માસ પહેલા

ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ વર્ષાજી..

Kamlesh 12 માસ પહેલા

ધન્યવાદ ભાઇ

Jay _fire_feelings_ 12 માસ પહેલા

ગુરૂ પુર્ણિમાની શુભકામનાઓ... ?

Shefali 12 માસ પહેલા

Happy ગુરુપૂર્ણિમા..

Devesh Sony 12 માસ પહેલા

વાહ... ગુરુજી....

Bhavesh 12 માસ પહેલા

ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

HINA 12 માસ પહેલા

गुरुवे नमः ।।।

વધુ જુઓ   ગુજરાતી પ્રેરણાત્મક સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ