ગુજરાતી કવિતા, સુવિચાર અથવા બ્લોગ, ગુજરાતી સોશિયલ નેટવર્ક, ચેટ કરો, શેર કરો

ગુજર ગયા વો વકત જબ તેરી હસરત થી મુજ્કો,
અબ તું ખુદા ભી બન જાયે તો તેરા સજદા ન કરું!!

Rinku Panchal 12 માસ પહેલા

આ કાવ્ય પંક્તિઓ શાયરીમા આવે માઇક્રોફિક્સન શુ છે તે આપને ખ્યાલ છે.

Kamlesh 1 વર્ષ પહેલા

એ ભાઇ તોર માં ને તોર માં નંબર આપી ગયા છે... અને એ જ એમની મૂર્ખતા કે આપણી સરળતા સમઝો... આવતી કાલે સરઘસ ના નિકળે તો જ નવાઇ... હા હા

Devesh Sony 1 વર્ષ પહેલા

હમ સાથ સાથ હે... કમલેશ ભાઈ...

Kamlesh 1 વર્ષ પહેલા

બસ તો પછી... કાલે કેસરીયા...

Kamlesh 1 વર્ષ પહેલા

એ ભલે ભાઇ... બસ જરૂર પડે સાથે રહેજો...

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

હવે તમે તમારા વાળી કરો....

Kamlesh 1 વર્ષ પહેલા

જણાવવા વિનંતી...

Kamlesh 1 વર્ષ પહેલા

જુઓ આવી ગયો ફરી પાછો... નવી આઇ. ડી. બનાવીને... હવે છે કોઇ ઉપાય આપ પાસે..???

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ જૈનિશભાઇ... આવી જ એકતા દાખવવી સૌ એ..

Kamlesh 1 વર્ષ પહેલા

ભાઇ એની વીધી ગઇકાલે જ શરુ થઇ ગઇ હતી... હિનાજીની પોસ્ટ પર એની કમેન્ટ હતી ત્યારે જ... અને એક એકાઉન્ટ ડિલિટ કરવાથી એકાઉન્ટ ધારકને શું ફેર પડવાનો છે.... એમને તો છેક ઘેર સુધી જઇ સમજાવવા પડે છે... એય આપણી અલગારી ભાષામાં...

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

આભાર... જેનીશ ભૈ...

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

હમ હમ હિંદુસ્તાની... હમ હમ હિંદુસ્તાની.....

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

છોડો ઉસકી બાતે ઉસકી બાત પુરાની... નયા દોર અાઓ મિલકર લીખે નઈ કહાની...

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

કેટલાક વિકૃતિ ધારકો પણ હોય.... ભૈ...

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

તેં હવે નહીંતર પણ ક્યાં પકડાય એમ છે... એ તો ગ્યો.. ભા નું ભાત લૈ ને... ભાર્ગવ ભૈ ને jainish ભૈ ની કૃપા થી..

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

ખુબ ખુબ અભિનંદન તમને પણ.. ભાર્ગવ ભૈ... ??

JD The Reading Lover 1 વર્ષ પહેલા

Mein toh victim ne help kari ne sara time a response malyo bas.

Arjun Rajput 1 વર્ષ પહેલા

આપનો ખુબ ખુબ આભાર હજુ તો શીખું છું

HINA DASA 1 વર્ષ પહેલા

Welcome dear.... ખરેખર મસ્ત લખો છો, હર વખતે કમેન્ટ નથી કરી શકતી પણ વાંચી જરૂર લઉ છુ

Arjun Rajput 1 વર્ષ પહેલા

આભાર હીના જી

HINA DASA 1 વર્ષ પહેલા

शुभान अल्लाह , बेमिसाल

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

ને mb માં મે બપોરે જ મેઈલ કર્યો હતો...આના માટે..

Arjun Rajput 1 વર્ષ પહેલા

હસે જવાદે ને હવે એવા લોકો માટે આપડે સુ કામ આપણા ભાષા વૈવિધ્ય ને બગાડીએ..

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

દરેક ગામ માં ઉકરડા હોય .... જય ભૈ...

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

ઘડીક વાર બહાર જઈએ ત્યાં તો મારા હાળા નાં નો હોય ત્યાં થી પહોંચી જાય લે.. નાફ્ફટ સલા...

Arjun Rajput 1 વર્ષ પહેલા

Oh thx mr. Jainish thank u so much

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

એનો શ્રેય janish ભાઈ ને... અભિનંદન ?

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

એની શિકાયત બપોરે થઈ હતી.... So, mb official delete acc.

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

એનું account mb દ્વારા બંદ કરી દેવામાં આયું

Er Bhargav Joshi 1 વર્ષ પહેલા

તમે લેટ છો ગુરુ

Kamlesh 1 વર્ષ પહેલા

મિ.શ્યામ ગોસ્વામી...

Kamlesh 1 વર્ષ પહેલા

લે.... હ... આણે તો બવ કરી યાર... ઘરે માઁ- બહેન નથી કે...?

Solanki Pragnesh 1 વર્ષ પહેલા

Tu kah va su magia 6 mega neha ni shyam

Arjun Rajput 1 વર્ષ પહેલા

કરો કરો કામ પેલા ..

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

નાં ભૈ નાં... બોવ કામ છે હો આજે તો...

Arjun Rajput 1 વર્ષ પહેલા

શાયર નવરા પડયા લાગે!

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

बे असर ज़ज़्बातों में फिरसे जान डाल देंगे,, तुम करते रहो शिकायतें,, हम हर शिकायत में अपनी शान डाल देंगे... !!

Arjun Rajput 1 વર્ષ પહેલા

કદર કરતે કરતે હમ બેકદર હો ગયે, ઝઝબાત કમ્બખ્ત અબ બેઅસર હો ગયે...

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

इतनी भी बेरुखी क़िस बात की,, ज़रा सी क़दर तो करो,, हमारे भी ज़ज़्बात की...

વધુ જુઓ   ગુજરાતી માઈક્રોફિકશન સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ