Gujarati Good Evening status by Kamlesh on 09-Jul-2019 04:58pm

જે ઘાવ માંથી લોહી નથી નિકળતું,
એ ઘાવ આપનાર કોઇ અંગત જ હોય છે...

Kamlesh 1 વર્ષ પહેલા

હા હા હા... ડર કે આગે રાવણ હૈ...

OOO 1 વર્ષ પહેલા

આવે ભાઈ કમલેશ આપણે બંને સરખા ?????

OOO 1 વર્ષ પહેલા

કમલેશભાઈ એવત કેહવી રહી ગઈ રાવણ ને ભૂલવો મુશ્કેલ છે એક વાર મળ્યા પછી????????? ડરાવનો બોવ ને ??????

Kamlesh 1 વર્ષ પહેલા

દશાનન અને હું આમ તો ભાઇ થયા હો... એ પણ શિવભક્ત... અને હું પણ... હા હા હા હા

Kamlesh 1 વર્ષ પહેલા

રાવણ એક વાત કહું...?

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ રાવણ...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ અમિતાજી...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ ભાઇ.... એ કદાચ બીજા જ વધુ સમઝે...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ હિનાજી... આ તો બસ જે કદી નથી અનુભવવાનું એની અનુભૂતિ કરવાનો એક નાનો એવો પ્રયાસ... બાકી આપડે તો હંમેશ મસ્ત હો...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ કેતનભાઇ

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ હિર...

Kamlesh 1 વર્ષ પહેલા

હા.. સાચું રોહિતજી...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ ભરતભાઇ...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ બેના... એવું જ...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ જયભાઇ

Bhavesh 1 વર્ષ પહેલા

vah bhai, ne a ઘાવ par malham લગાડનાર કોણ hoy!!!

HINA DASA 1 વર્ષ પહેલા

ઇ બધું તમને સોંપ્યું....

Ketan 1 વર્ષ પહેલા

હજી એકાદો બાંગો મારો આવોજ...હાહાહ

HINA DASA 1 વર્ષ પહેલા

ધર્મરાજાના પ્લેનમાંથી સીધું પ્રયાણ કર્યું છે..

Ketan 1 વર્ષ પહેલા

હા હો સાચું તો આખી દુનિયામાં તમે એકજ બોલો છો...હરિશ્ચંદ્ર ના ગાડા માંથી ગબડી પડ્યા તા ઇ તમેજ કે નય...???

HINA DASA 1 વર્ષ પહેલા

હા પણ સાચું બોલતા તો આવડે છે ને

Ketan 1 વર્ષ પહેલા

કોણ જાણે સુ તકલીફ છે આ માણસ ને...સારું બોલતા જ નથી આવડતું...

HINA DASA 1 વર્ષ પહેલા

વાહ કેતન આમ ખાલી મગજે વિચારી પણ શકો તમે, ગજબ છો હો

HINA DASA 1 વર્ષ પહેલા

સાચી વાત દુઃખી આત્મા, આ કેમ હમણાં સેડ સેડ તથ્યો આવે છે...

રોહિત મકવાણા ,,પાગલ,,(+_+) 1 વર્ષ પહેલા

ભાઈ ઇ પણ આપડને શીખવાડે સે આવા પણ ધા વાગે

Piyusha 1 વર્ષ પહેલા

Sachu bhai....khali shabdo j kafi hoi chhe ghayal karva mate

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

Hmmm... ek dam sachu ho bhai... ??

Kamlesh 1 વર્ષ પહેલા

હા... વર્ષાજી...

વધુ જુઓ   ગુજરાતી શુભ સાંજ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ