Gujarati Poem status by Anil Chavda on 09-Jul-2019 10:15am

વાત એ પણ સાવ સાચી
કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો;
ફક્ત તારા પ્રેમને લીધે જ
હું ડૂબ્યો છું એવું પણ નથી.
~ અનિલ ચ

read more

વધુ જુઓ   ગુજરાતી કવિતા સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ