ગુજરાતી કવિતા, સુવિચાર અથવા બ્લોગ, ગુજરાતી સોશિયલ નેટવર્ક, ચેટ કરો, શેર કરો

અપની યાદો સે કહો એક દિન કી છુટ્ટી દે મુજે,
ઈશ્ક કે હિસ્સે મે ભી ઇતવાર હોના ચાહીયે!!

Arjun Rajput 1 વર્ષ પહેલા

ભલું પૂછો જ્ઞાની માણસો નું?

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

Hahaha... ??એવું થોડું હોય...

Arjun Rajput 1 વર્ષ પહેલા

જો જો વાયરા માં ઉડાડી ન દેતા એમને!???

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

જાણવા વાળા જાણી ગયાં,, ને ઉડવા વાળા ઉડી ગયાં,,, અમે શીતળ વાયરા નું જોકું,,, અમને ક્યાં કોઈ રોકી શક્યા...

Arjun Rajput 1 વર્ષ પહેલા

કોણ રોકે છે કહો? જરા હમ ભી તો જાને

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

રોકવા વાળા ની તાણ જ ક્યાં છે,,,

Arjun Rajput 1 વર્ષ પહેલા

જીવો ને શીખતા શીખતા કોણ રોકે છે, લાવો હક થી મિજાજ એવો કોણ રોકે છે?

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

એટલું બધું એ વળી શું શીખવાનું.. કે.. જીવતાં ભૂલી જઈએ...

Arjun Rajput 1 વર્ષ પહેલા

કરવું જ પળે ને ,શીખવું હોય તો

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

રવિવાર ની એ રાજા માં લેશન કરવું પડે તો ભારે જ કરી કેહવાય ને...

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

ઓહો... ભારે કરી... ??

Kamlesh 1 વર્ષ પહેલા

હા હા... એવું પણ હોય...?

વધુ જુઓ   ગુજરાતી રોમાંસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ