Gujarati Questions status by Kamlesh on 29-Jun-2019 01:03pm

તું જો મારા વગર રહી શકે છે મોજમાં,
તો હું કેમ નથી રહી શકતો "અનોખીપ્રિત"ના વિયોગમાં...?

Kamlesh 1 વર્ષ પહેલા

હા રવિનાજી... એ જ તો એક છે મારી હંમેશાંની મોજનું કારણ...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ ભાઇ

Ravina 1 વર્ષ પહેલા

કઈ નહિ.. એતો મોજ માં છે.. એમ વિચારી તમેય મોજમાં રહો..

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

OK તો thanks પાછું લાવો બસ...

Kamlesh 1 વર્ષ પહેલા

આશિષ નો આભાર વ્યક્ત કરવાનો ના હોય મિત્ર...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ અમિતાજી...

Kamlesh 1 વર્ષ પહેલા

કાશ એવું થતું હોત મારાથી...

Kamlesh 1 વર્ષ પહેલા

બસ આમ જ રાખે ઇશ્વર આપને...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ ભાઇ...

Kamlesh 1 વર્ષ પહેલા

ધન્યવાદ ભાઇ

Kamlesh 1 વર્ષ પહેલા

કોઇ સંદેહ??

Kamlesh 1 વર્ષ પહેલા

હું તો હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં મસ્ત હો.... આપ કહો... સુખમાં તો છો ને??

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

અવો અવો ભૈ.... તબિયત તો સારી છે ને...???

Jay _fire_feelings_ 1 વર્ષ પહેલા

મેં તો મજાક માં કીધું તું.. ભૈ... કે ભાગો ભોળાનાથ નાં ભગત અવ્યાં એમ.... એમાં કાંઈ ખોટું ના લગાવાય... ????

Shefali 1 વર્ષ પહેલા

એ મોજમાં ના પણ હોય, એને એમ રહેતા શીખવું પડ્યું હોય

Arvind Wagh 1 વર્ષ પહેલા

કમલેશભાઈ ને સર્વ મિત્રો નો સાથ છે ?????

Varsha 1 વર્ષ પહેલા

Eni mauj ni khabar tane kyathi?

વધુ જુઓ   ગુજરાતી પ્રશ્નો સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ