Gujarati Shayri status by Vaidehi on 25-Jun-2019 04:08pm

કંઈક  તો કારણ  હશે જ, તો જ રણ તરસ્યું  રહ્યું.

વફા ના કરી વાદળો  એ , કે  ધરા  બેવફા  નીકળી.

Mr. Alone... 10 માસ પહેલા

બહુ ઊંડાણ પૂર્વક લખો છો તમે...સુપર..

Dhaval Patel 1 વર્ષ પહેલા

Shu vat che vaidehi ji.great lines

Dharmesh Ghelani 1 વર્ષ પહેલા

હવે એકા’દ છાલકથી જ ભીંજાય જવાનું છે, ભલા ચોમાસું આખું થોડું આપણું થવાનું છે.

Ketan 1 વર્ષ પહેલા

આવી ગરમી માં રણ માં નો જવાય...બરફ પડતો હોય ત્યાં જવાય...☺☺☺

Kamlesh 1 વર્ષ પહેલા

વાહ....! "વાદળો વફાદાર હતા,અને ધરા પણ બેવફા નહોતી, બધું એની જગ્યાએ બરોબર જ હતું,બસ ઘેઘૂર ઘટા નહોતી..."

Vaidehi 1 વર્ષ પહેલા

Haaa ketan pan tame lai jata hoy to fari ready me java

Ketan 1 વર્ષ પહેલા

ક્યાં રણ માં ફરવા ગ્યા તા...

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ