Gujarati Thought status by Masharu Mona on 19-Jun-2019 08:28pm

ક્યારેક હું માંની જાઉં છું સામેથી
ક્યારેક એ મને મનાવી લે છે પાછળ થી.?

Mr N.D.CHAVDA 2 માસ પહેલા

હું તો કહું છું કે આપણને ગમે એવું નહિ કરવાનુ પણ એકબીજાને ગમે એવું કરવાનું જેથી મનાવવાનો વારો જ ના આવે

Yogi Forever 11 માસ પહેલા

That is the ingredients to make a life happy, lovely etc etc

રોહિત મકવાણા ,,પાગલ,,(+_+) 11 માસ પહેલા

તો તમારી જોડી દુનિયા ની બેસ્ટ જોડી સે

વધુ જુઓ   ગુજરાતી વિચાર સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ