Gujarati Shayri status by Shefali on 17-Jun-2019 07:55am

Shefali 1 વર્ષ પહેલા

હવે પીવડાવો ચાલો.. with બ્રેફાસ્ટ અને એ પણ તમારા તરફથી

Ketan 1 વર્ષ પહેલા

ઈતો ખબરજ હતી રૂપિયા દેવા પડે એટલે મૂડ ફરી જાય...

Shefali 1 વર્ષ પહેલા

હવે મૂડ નથી.. તમે પી લો

Ketan 1 વર્ષ પહેલા

ઇજ હોયને...બીજેથી થોડી લેવાની હોય...

Shefali 1 વર્ષ પહેલા

તમારી હોટેલ ની તો નથી ને?

Ketan 1 વર્ષ પહેલા

વાહહ ચા નય 12 રૂપિયા ની અડધી ચા...બોલો પીવી હોય તો..☺

Shefali 1 વર્ષ પહેલા

આભાર કમલેશ જી

Shefali 1 વર્ષ પહેલા

આભાર વર્ષા જી

Shefali 1 વર્ષ પહેલા

વાહ.. આભાર રોહિત

Shefali 1 વર્ષ પહેલા

આભાર સોનલ જી

જિદ્દી બાળક...Rohit... 1 વર્ષ પહેલા

વાહ... Osm... આ મહેફિલ ને યાદો, તું ને તારી વાતો... જય શ્રી કૃષ્ણ...

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ