Gujarati Good Morning status by AJ Devanshi on 29-Mar-2019 09:00pm

#રાત_કે_જઝબાત #AjDevanshi
read more

Saumil Mistry 1 વર્ષ પહેલા

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે

AJ Devanshi 1 વર્ષ પહેલા

Good luck Aj Zala for your exams. Best wishes to you.

bhavesh parmar 1 વર્ષ પહેલા

yes mem well said never give up and think every time at the starting point and think hatke

AJ Anirudhhsinh Zala 1 વર્ષ પહેલા

yes devanshi@ i m a preparetion of govt.exam and with managing family my age 24 but i m not tired my spirit and hope is my gods and my work your videos nice thanks you motivated ours......

MAYUr 1 વર્ષ પહેલા

Aj @and_U NiCE_motivation

MAYUr 1 વર્ષ પહેલા

_દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી, _સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી;

AJ Devanshi 1 વર્ષ પહેલા

Very nice lines Udit ankoliya

Udit Ankoliya 1 વર્ષ પહેલા

સરળતા થી ગયા છે સપનાઓ કપાઈ , હકીકત સામે આજે ઈચ્છાઓ ધરબાઈ , ખુદ સાથે છે હવે તારી હરીફાઈ, મન છે મક્કમ તો જીતીસ દરેક લડાઈ.

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ