Gujarati Good Morning status by AJ Devanshi on 29-Mar-2019 08:00am

#મોર્નિંગ_મઝા #AjDevanshi
read more

Poonam Patel 1 વર્ષ પહેલા

અભી નંદન છે એમને ?

AJ Devanshi 1 વર્ષ પહેલા

Ha Komalben, jate j badhu ubhu krvu khud mushkel che. Khas kari ne shrio mate. Pan jyare Kai nishchay lai laie tyare andar thi j shakti male che dharyu kam krvani.

Kish 1 વર્ષ પહેલા

મહામહિમ રામનાથ કોવીંદ ને સલામ....સન્માન કરવા બદલ નારી તુ નારાયણી....આથી વિશેસ એમનાં વિશે કાઈ ન હોઈ શકે??

Hetal Khunt 1 વર્ષ પહેલા

પરિવાર નો support ના મળ્યું ,છતાં પણ સમજ માં પોતાનું સ્થાન બનાવ્યું, really brave woman ???

Komal Joshi Pearlcharm 1 વર્ષ પહેલા

સરળ નહીં રહ્યું હોય જીવન, સખત સંઘર્ષ કર્યો હશે. મા-બાપ અને સમાજ બન્ને તરફ થી સહકાર ના મળે છતાં અડગ ઊભું રહેવું, ખૂબ મુશ્કેલ હોય છે . પરંતુ એ એક દ્રષ્ટાંત બની ગયા બીજી મહિલા ઓ માટે. સલામ છે.

Bhati Anandrajsinh 1 વર્ષ પહેલા

નમન છે મારા દેશની નારી ને

Mehul Trivedi 1 વર્ષ પહેલા

જગતનુ કોઇ પણ કામ નાનુ કે અઘરુ નથી. ધૈર્ય, દઢનિશ્ચ,અને ખુમારી દ્વારા ચોક્કસ સફળતા પામી શકાય

Naranji Jadeja 1 વર્ષ પહેલા

અડગ મનના મુસાફરને હિમાલય પર્વત પણ નથી નળતુ ‌. નારી સૌદર્ય શાંત ગુણો સાથે એક જગદંબા શક્તિ નું સ્વરૂપ છે.

AJ Devanshi 1 વર્ષ પહેલા

Ha Nipa shah. Apdama e inbuilt che. Apde dharyu kam kari shakie chie.

Nipa Shah 1 વર્ષ પહેલા

Actually girls માં એક dedication હોય છે જેના કારણે એ જે કરે છે એમ ગળાડૂબ થઈ ને કામ કરે છે અને એટલેજ તે જે કાંઈ કરે તેમાં સફળ બને છે.

Tushar Mankad 1 વર્ષ પહેલા

શિલા એ ચટ્ટાન છે એમ સાબીત કરી બતાડ્યુ છે .... અભિનંદન

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ