Gujarati Good Morning status by AJ Denisha on 27-Feb-2019 08:00am

#મોર્નિંગ_મઝા #AjDenisha
read more

Sagar Jal 1 વર્ષ પહેલા

ખૂબ સરસ રીતે વાર્તા રજુ કરી તમે. તમે સારા વકતા છો અને તમે વાર્તામાં રહેલ લાગણી અને ભાવ સરસ રીતે વ્યક્ત કારો છો. મારી પણ એક વાર્તા છે મારે કોઈ સુધી પહોંચાડવી છે તમે મદદ કરશો ?

AJ Denisha 1 વર્ષ પહેલા

Ashok Prajapati આભાર ?

AJ Denisha 1 વર્ષ પહેલા

Akshay Mulchand આભાર

AJ Denisha 1 વર્ષ પહેલા

Mukesh Ghumra ખૂબ ખૂબ આભાર. હા મન થી સાચા શિષ્યો ઘણી વાર અજુક્તા કરી દે એટલું માન અને પ્રેમ આપતા હોય છે. એનાથી ચોકસ ઘણું શીખવાનું છે.

AJ Denisha 1 વર્ષ પહેલા

Bhavna Ghumra Very Very Good morning. મને ખૂબ ખુશી છે કે તમને મારું કામ ગમે છે ને આ વર્તાઓ સંભાળવી ગમે છે. બસ આવીજ રીતે સંભાળતા રહો. આભાર

AJ Denisha 1 વર્ષ પહેલા

Harsh pandya. I am sure he must be. ?

AJ Denisha 1 વર્ષ પહેલા

Sharad Vala ખૂબ ખૂબ આભાર. તમે સાચી વાત કરી અત્યારે આપડે લોકો માં ખામીઓ શોધવામાં વધુ આગળ છીએ. એટલેજ આવી વાર્તાઓ આવા લેખોકો ની આપડને જરૂર છે. આપડી આંખો ખોલવા, આપડને વધુ જીવન પ્રત્યે ખોલવા.

AJ Denisha 1 વર્ષ પહેલા

Afsana પાકું અમે જલ્દી રજૂ કરીશું.

Mukesh Ghumra 1 વર્ષ પહેલા

Excellent performance सुन्दर अने सफल रजुआत करि, ख़ूबज अभिनंदन, पर्सनल वात करु तो मने मारा शिष्य हितेन पासे थी 1 ज्ञान मलेलु जे आजे पण मने काम आवे छे। आम शिष्य पासे थी पण गुरु ने मडेलू ज्ञान महत्व नु बनी जाय छे।

Bhavna Ghumra 1 વર્ષ પહેલા

Bahu j Sundar koi pan vat khevani Tari hart tuch speech adbhut ada 6, suparb Bahu j gami aa story Ane ani pahela pan Tari kaheli har ek short story , bhai Maja avi gai savare sudhri gai very good morning denisha ,

Harsh Pandya 1 વર્ષ પહેલા

I have met Dhruv dada once. Very positive vibes and simple personality. :)

Sharad Vala 1 વર્ષ પહેલા

Nice.., પણ આ સમયમાં ખૂબ ઓછા એવા લોકો છે જે કંઈક શીખે છે કારણ કે તેમના પાસે સમય જ નથી... અને અત્યારના લોકોને સારા માણસની ખામીઓ શોધવામા રસ છે, તેમના સારા ગુણો શોધવામા નહિ.....જે reality છે... બાકી શબ્દોમા તો બધુ સરસ જ લાગે છે......

Afsana 1 વર્ષ પહેલા

very nice @ જયંત ખત્રી ni pn varta sari hoy che vat krjo ena vise

AJ Denisha 1 વર્ષ પહેલા

ASHVIN સાવ સાચી વાત કરી.. બસ ખાલી જોતા આવડવું જોઈએ

Ashish 1 વર્ષ પહેલા

life rules: learning and learning

ASHVIN 1 વર્ષ પહેલા

તમે ધ્યાન થી સાંભળો તો દરેક વ્યક્તિ પાસેથી કાંઈક તો શીખવા મળે જ છે. ખૂબ સરસ વાર્તા..

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ