Gujarati Quotes status by heenamehta on 27-Dec-2018 10:36am

અમુક સારાં કર્મો,
એવા પણ હોવા જોઈએ કે,
જેની ખબર ભગવાન સિવાય,
બીજા કોઈને પણ ન હોય!

વધુ જુઓ   ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ