Gujarati Religious status by Shefali on 20-Dec-2018 06:28am

ગીતા

***************

અનંત સૃષ્ટિ
સમ અનંત જ્ઞાન
પીરસે ગીતા

***************

સૂરજ સમ
પ્રકાશ પ્રગટાવી
રાહ બતા

read more
Shefali 1 વર્ષ પહેલા

આભાર સંદીપ @સાચી વાત...આપનો દિવસ શુભ રહે

Ssndeep 1 વર્ષ પહેલા

જીવનની તમામ આધી વ્યાધિ ઉપાધી ના નિવારણ ની ગાઈડ ગીતા .... ખુબ સરસ શેફાલી .... આપનો દીવસ શુભ રહે ....

Shefali 1 વર્ષ પહેલા

આભાર @ હરી....સાચું જીવાદોરી જ છે...@ અલ્કેશ...thnx

Alkesh Chavda Anurag 1 વર્ષ પહેલા

ગીતા વિશે ખૂબ ઊંડી સમજ આપી ... સરસ

હરિ.. 1 વર્ષ પહેલા

wahh....@di...haiku ma pn gitaji..... aapda jivan ni jivadori e gita...

Shefali 1 વર્ષ પહેલા

આભાર @જીગરી @ ભરત ભાઈ અને @ ટિયા...jj...jsk to all

Shefali 1 વર્ષ પહેલા

આભાર @ એસીપી અને @ કલ્પેશ જી...

Tiya 1 વર્ષ પહેલા

wah ... haiku dida mast ...gm jsk jj ...

Ravina 1 વર્ષ પહેલા

વાહ... ખૂબ સુંદર રચના

Shefali 1 વર્ષ પહેલા

આભાર જીગરી...સુપ્રભાત...અભિનંદન

HINA 1 વર્ષ પહેલા

સુંદર જીગરી...સુપ્રભાત

Shefali 1 વર્ષ પહેલા

આભાર રોહિત...

જિદ્દી બાળક...Rohit... 1 વર્ષ પહેલા

ખુબ સરસ...આ જ છે ગીતાજી ની વિશેષતા...એક એક શબ્દમાં અર્થની વિશાળતા...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

વધુ જુઓ   ગુજરાતી ધાર્મિક સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ