Gujarati Jokes status by Ravina on 05-Nov-2018 02:33pm

હા હા

Ravina 2 વર્ષ પહેલા

હાહા.. જસભાઇ તમારે અનુભવ નથી કેવાના...સુપ્રભાત

Jasmin Humbal 2 વર્ષ પહેલા

અહાહા આમા જે દર્શાવ્યું એવું ના હોય @ ઉલટું પણ હોય

Author_Prteek 2 વર્ષ પહેલા

હા રવીના જી ભાગી તો નથી જવાના,પણ ક્યાંક પોસ્ટ માં કોમેન્ટ ના થાય તો ગોતવા ક્યાં તમને,એના વગર બોલાવવા કેમ તમને શુભેચ્છા પાઠવા અને ચવાણું પણ તો ત્યાં જ મળશે પોસ્ટ માં????

Abhi 2 વર્ષ પહેલા

@Bhavubhaii lai Dekhanu nai ples Modethi kaho shu hatu..? ??

Bhavesh 2 વર્ષ પહેલા

kyay banne ne sathe na lai javay eva tofan chhe tara

Abhi 2 વર્ષ પહેલા

hahahaha Ha ho @Bhavubhaiii Choco zhadpr j thai ho ???

Bhavesh 2 વર્ષ પહેલા

vahhh matlab jadvu hu apu chocalate abhi ne chavanu tamare ekla ekla

Ravina 2 વર્ષ પહેલા

કેમ advance માં! અમે ક્યાંય નહીં ભાગી જઈ ને તમને હવે ભાગવા નહિ દઈ... ચવાણુ ખાધા વગર...હાહા....

Author_Prteek 2 વર્ષ પહેલા

હો પાક્કું રવીનાજી રાહ જોઈશું આવજો દિવાળી ની શુભેચ્છા advance માં

Ravina 2 વર્ષ પહેલા

તમારું ચવાનું ને પેંડા બાકી હો દીનેશજી.. હવે ભૂલે એ બીજા...

Ravina 2 વર્ષ પહેલા

હાહા... સારું ચલો તો હું જવ.. ક્યાંક જાજો પ્રેમ જોઈ હું ભાવુક ના થઇ જાવ.....

Author_Prteek 2 વર્ષ પહેલા

tnx અભી chocolate માટે??

Author_Prteek 2 વર્ષ પહેલા

ના ભાવેશ ભાઈ મારે નથી જોતું પાણી કોણ આપે રોજ ઝાડ ને??

Abhi 2 વર્ષ પહેલા

hahahaha @Dineshbhaiii tamare mate aa che lai lyo pyar se ???

Bhavesh 2 વર્ષ પહેલા

java dene દંડધારીને પછી haju prem apis

Author_Prteek 2 વર્ષ પહેલા

મને કયો છો ફુલ લેવાનું ?? રવીના જી

Abhi 2 વર્ષ પહેલા

hahahaha bass bass @Bhavubhaii ab me ro dungaa ples etna jyada pyar hajam nahi hota ???

Bhavesh 2 વર્ષ પહેલા

??? dineshbhai akhu jadvuj tamara mate

Ravina 2 વર્ષ પહેલા

બાબલા આ વિનર ને પણ ફૂલ આપી દે... ને વાત પૂરી કરો હાલો...

Abhi 2 વર્ષ પહેલા

નાના હું ઉભો થય ગ્યો છું પણ આવતી કાલ..?? ???

Bhavesh 2 વર્ષ પહેલા

??? abhi vahala mara bhai le

Bhavesh 2 વર્ષ પહેલા

vah dineshbhai vahhh su vat kari

Abhi 2 વર્ષ પહેલા

@Bhavubhaii tamare mate ???

Bhavesh 2 વર્ષ પહેલા

ahi av ચાલ ubho karu તને abhi

Bhavesh 2 વર્ષ પહેલા

hmm sachi vat chhe teacher b com llb with computer enginnering chhe

Author_Prteek 2 વર્ષ પહેલા

રવીના જી ફુલ હારે કાંટા આવવા ના જ બાકી હાર બનવવા વાળા ને જોઈ લેવું કોને પહેરાવો???

Abhi 2 વર્ષ પહેલા

હાહાહાહાહા આવતી કાલ થી..?? હાહાહાહા @ભાવુભ્ઈઈઈ હું પડી ગ્યો હસતા હસતા ???????

Ravina 2 વર્ષ પહેલા

તમે બધા ચાડી કેમ ખાવ છો! મને વાંચતા આવડે છે હું વાંચી લઇશ કોણે શુ કીધું!

Abhi 2 વર્ષ પહેલા

@દાદી.. એમણે કાંટા માર્યા છે.. અને કે છે મારી કને કાંટા છે એમ તો મેં પણ કહ્યુ મારી પાસે અઢી કીલોનો હાથ છે એમ.. ??

Bhavesh 2 વર્ષ પહેલા

ne hu to ekdum avtikal thij dahyo thai gayo chhu

Ravina 2 વર્ષ પહેલા

તહેવાર માં માણસો ફૂલ વેચે કે કાંટા? હે?

Author_Prteek 2 વર્ષ પહેલા

એમાં હું સામિલ નથી હો અભી???

Bhavesh 2 વર્ષ પહેલા

jo mari pase koi hathiyar nathi, check kari lo tame

Abhi 2 વર્ષ પહેલા

ha pn tamne mane naiii @Bhavubhaii ???

Abhi 2 વર્ષ પહેલા

@દાદી.. આ @ભાવુંભાઈઈ અને @દિનેશભાઈઈ કો એમને

Author_Prteek 2 વર્ષ પહેલા

વળતા તારે આપી દેવાનો બોમ્બ સળગતો???

Abhi 2 વર્ષ પહેલા

નાના @દાદી.. એ ના પાડી છે નૈ તૌ તમને પહેલા એજ આપત.. @ભાવુંભાઈઈઈ ??

Bhavesh 2 વર્ષ પહેલા

jo દંડધારી આવીને khijay to mane na keto

Ravina 2 વર્ષ પહેલા

એય કેટલી વાર કેવાનું તહેવાર દિવસો માં બાજવાનું નહિ...

Author_Prteek 2 વર્ષ પહેલા

ના હો મારે નથી જોતી ભાવેશ માંગે એને આપ???

Bhavesh 2 વર્ષ પહેલા

dineshbhai e salgato ફટાકડોj gift ma apse

Abhi 2 વર્ષ પહેલા

@Dinesh bhaii pela tamne aapu..??

Abhi 2 વર્ષ પહેલા

hahahahaha @Bhavubhaiiii bv kari ho ??

Bhavesh 2 વર્ષ પહેલા

kato to just am laine faru chhu, ada avla thai to adadi દેવાનો

Author_Prteek 2 વર્ષ પહેલા

વાહ અભી વાહ ભાવેશ ને દિવાળી ગિફ્ટ આપ

Bhavesh 2 વર્ષ પહેલા

pad chadta pahela jo to khara jad nathi kata valo થોર chhe

Abhi 2 વર્ષ પહેલા

હાં તો તમે કાંટા મારો એનું કંઈ નહી..?? ???

Abhi 2 વર્ષ પહેલા

હાહાહાહાહા ચઢવું તો પડે જ નેસનહીં તો મોજ ક્યાથી આવે.. ???

Bhavesh 2 વર્ષ પહેલા

na padi chhe khaber chhene divali par

Abhi 2 વર્ષ પહેલા

@Bhavubhaiii મેરે પાસ ઢાય કિલો કા હાથ હૈ.. ??? હાહાહાહાહા ઢિશુમ્મ.. ???

Author_Prteek 2 વર્ષ પહેલા

abhi તને કીધું તું લપેટ ભાવેશ ને???

Bhavesh 2 વર્ષ પહેલા

e chadvae etle tare chadi javanu em

Abhi 2 વર્ષ પહેલા

હાહાહાહાહા @ભાવુંભાઈઈ આવું @દીનેશભાઈઈ કે છે હું નહી

Author_Prteek 2 વર્ષ પહેલા

એતો છે જ ગરવો ગુજરાત વાલા????

Bhavesh 2 વર્ષ પહેલા

to amne videsh thi import karya hoy evu lage tane abhi??

Abhi 2 વર્ષ પહેલા

hahahaha @Dadiiii.. And @Dineahbhaiii Ame to pakka Gujrati ho... ??????

Author_Prteek 2 વર્ષ પહેલા

bablaની હારે તમારી પણ તારીફ કરી એમ ને,પકકા ગુજરાતી હો..રવીના જી હાહહા

Ravina 2 વર્ષ પહેલા

વાહ દીનેશજી બવ સાચી વાત કીધી...બાબલો પેલા થી જ મારી જેમ સમજુ ઘણો..હાહા....

Author_Prteek 2 વર્ષ પહેલા

તે બધા નું ધ્યાન રાખ્યું રન રેટ ગણવા માં ને તારો જ નમ્બર ના આવ્યો,શબ્દઆલેખન માં

Author_Prteek 2 વર્ષ પહેલા

અરેરે બલીનો બકરો મને જ બનાવ્યો રવીના જી ,સારું ત્યારે એવો બધા નવા વર્ષે મારા ઘેર પેંડા ચવાણું ખાવા????

Author_Prteek 2 વર્ષ પહેલા

હું નઈ તું વિજેતા abhi શુભેચ્છા વિજય ની??

Ravina 2 વર્ષ પહેલા

હાલો તો દિનેશ ભાઈ જીતી ગયા... એમના તરફ થી પાર્ટી.. જાવ મોજ કરો... હું આવું થોડી વાર માં...હાહા...

Abhi 2 વર્ષ પહેલા

તો આજના વિજેતા છે.. @દિનેશભાઈઈ

Abhi 2 વર્ષ પહેલા

અત્યારે તો 12 રન @દીનેશભાઈ નાં 6 રન @ભાવુંભાઈના @દાદી ના 6 મારા માં તો કોઇએ કશુ કહ્યુ જ નથી.. ??

Author_Prteek 2 વર્ષ પહેલા

તો કાજલ ની હારે સુરમો લગાવો રવીના જી???

Abhi 2 વર્ષ પહેલા

hahahaha @Dineshhhh bhaiiii ??

Ravina 2 વર્ષ પહેલા

હાલ કહી દે કોના કેટલા રન થયા?

Author_Prteek 2 વર્ષ પહેલા

હા હો abhi તારી નજર મેં પારખી હમણાં sixxer પર???

Ravina 2 વર્ષ પહેલા

હા હવે મારી તો આંખો જ અંજાઈ ગઈ દીનેશજી...હાહા....

Abhi 2 વર્ષ પહેલા

હાહાહાહાહા @દાદી.. એમ જ હોય..

Abhi 2 વર્ષ પહેલા

જેમ કે આપણી સૌની છે.. ???

Ravina 2 વર્ષ પહેલા

તને કીધું... તે તો એક પણ ના કર્યો.. બસ બધા ના run ગણે રાખે છે ને બેટ મહારથી ઓ ને પકડાઈ દીધું... હાહા...

Author_Prteek 2 વર્ષ પહેલા

રવીના જી એક ચિત્ર ઘણું બધું કહી જાય છે, માત્ર એને જોવાની દ્રષ્ટિ powerfull હોવી જોઈએ???

Abhi 2 વર્ષ પહેલા

@દાદી.. તમે જ કહ્યું કે બે ચાર અર્થઘટન કરી લ્યો એમ

Author_Prteek 2 વર્ષ પહેલા

હાહાહા બાઉન્સર માં જો abhi???

Abhi 2 વર્ષ પહેલા

ખમૈયા કરો @દાદી.. હાહાહાહાહાહા

Ravina 2 વર્ષ પહેલા

હાહા.. મિત્રો હવે અર્થ ના અનર્થ થઈ ગયા હોય તો ખમૈયા કરો... આટલું તો ચિત્ર બનાવનારે પણ નહીં વિચાર્યું હોય ..હાહા....

Abhi 2 વર્ષ પહેલા

hahahahah @Dineshbahiiiiiii sixerrrrr se bhi uper BALL nai dekhato mane to ?????

Abhi 2 વર્ષ પહેલા

આ નવો શબ્દ આવ્યો હો ince ???

Author_Prteek 2 વર્ષ પહેલા

છોકરા ની નજર પણ પપ્પા ની ટાલ પર છે, કે છે પપ્પા ના વાળ પણ મમ્મી ના mecup માં ઉતરી ગયા લાગે???

Ravina 2 વર્ષ પહેલા

હાહા... જેમ દીનેશજી બાપા ધરાર સાયકલ લઈ ને જતા રે... @ભાવેશ.. એ બન્ને ને natural beauty કેવાય...હાહા...

Abhi 2 વર્ષ પહેલા

હાહાહાહાહા તોરદાર ઓબસર્વેશન @ભાવુંભાઈઈઈઈઈ ???

Abhi 2 વર્ષ પહેલા

hahahahah Satyavachan @Dinedhbhaiii ???

Bhavesh 2 વર્ષ પહેલા

last ek observation , papa na val khari jay ne mummy make up mathi ucha na ave

Author_Prteek 2 વર્ષ પહેલા

એક બીજી વાત કહું બેલી બાળકી ની નજર બીજે છે,અને મમ્મી ની નજર બીજે ,લાગતું જ નથી cycle શીખવે છે ,એવું લાગે ધરાર ખેંચી ને લઇ જાય છે.????

Bhavesh 2 વર્ષ પહેલા

e kudva thi yad avyu aje last day chhe working , ghanu kam chhe bhago

Abhi 2 વર્ષ પહેલા

હા હા @દાદી..

Abhi 2 વર્ષ પહેલા

હાં સત્યવચન કેમ ખબર પડે નજર ક્યાં @દાદી..???

Ravina 2 વર્ષ પહેલા

હાહા.. સાચું બાબલા એટલે જ કેવું કુદી પડ્યા નહિ!

Bhavesh 2 વર્ષ પહેલા

chasma ma kem khaber pade najar kya?????

Ravina 2 વર્ષ પહેલા

ને સામે pose નથી કરતા સાયકલ ચલાવતા સામે જ જોવું પડે...હાહા... ને એમની ધ્યાન રસ્તા પર જ છે

Abhi 2 વર્ષ પહેલા

@Bhavubhaiii jeva @Dadiii ???

Ravina 2 વર્ષ પહેલા

હાહા.. પપ્પા ની method જોરદાર છે નહીં! આવી રીતે કોણ શીખવે??

Abhi 2 વર્ષ પહેલા

ગય કાલે સાંભલ્યુ હતું માખણ સસ્તુ છે આજે સ્વિકારી પણ લીધું.. ???

Author_Prteek 2 વર્ષ પહેલા

અરે મેં તો તારીફ કરી abhi ચિંતા ના કર તને પણ 5સ્ટાર મળશે ??

Ravina 2 વર્ષ પહેલા

હાહા.. દીનેશજી બાબલો બવ સમજુ છે એના વખાણ ના કરું તોય કઈ કે નહીં હો...નહિ બાબલા?

Bhavesh 2 વર્ષ પહેલા

haju ek mast arth ghatan mummy sama pose par chhe matlab te batave chhe k hu javbdari nibhavu chhu, jyare papa vagar kahye back pose api cycle sikhve

Abhi 2 વર્ષ પહેલા

બસ ને @દિનેશભાઈ.. અવે તમે પણ.. :(

Abhi 2 વર્ષ પહેલા

હાહાહાહાહા સાવ આવું @દાદી.. ? :(

Author_Prteek 2 વર્ષ પહેલા

અભી તારા શબ્દો માં અલગ મીઠાસ હશે એટલે અલગ તારીફ થશે???

Ravina 2 વર્ષ પહેલા

બાબલા તું હજુ 2 4 સારા સારા અર્થઘટન કર પછી તને સરસ કહીશ...હાહા...

Author_Prteek 2 વર્ષ પહેલા

આભાર રવીના જી ??

Abhi 2 વર્ષ પહેલા

એ હું બાકી રહી ગ્યો..

Ravina 2 વર્ષ પહેલા

હાહા... બાકી દીનેશજી, હરિતા ,ભાવેશજી... ખૂબ સરસ... અર્થઘટન...હાહા

Abhi 2 વર્ષ પહેલા

હાં એ વાત પણ છે @દાદી.. ?

Abhi 2 વર્ષ પહેલા

અને પિક્ચર ધ્યાનથી જોવ મમ્મા તો ફોટો પડાવા માટે પોસ આપે છે છોકરી ભલે પડતી.. ???

Ravina 2 વર્ષ પહેલા

હા બાબલા પણ આખું ઘર બાળક બની જાય તો ઘર ના ચાલે એટલે કોકે તો મોટું બનવું જ પડે...

Abhi 2 વર્ષ પહેલા

હા તો એમા જ જીવન જીવવાંની મજા છે નહી તો બાલક ને જેલ જેવુથ લાગે.. @દાદી.. ??

Ravina 2 વર્ષ પહેલા

હાહા.. mummy હમેશા expert હોય એટલે એ શીખવે ને બાપા એમની મસ્તી માં જ હોય એટલે એ એમનો આનંદ માણવા માં વ્યસ્ત હોય... સાચું કીધું ભાવેશ.. મા mature ને બાપા બાળક...

Abhi 2 વર્ષ પહેલા

hahahahaha Kuch bhii he..??

હરિ.. 2 વર્ષ પહેલા

pappa aju saikal chalavta sikhe 6e....??

Ravina 2 વર્ષ પહેલા

તું કે પેલા

Abhi 2 વર્ષ પહેલા

ha ha @Dadiii tmne shu dekhanu..???

Bhavesh 2 વર્ષ પહેલા

abhi, દંડધારી તમને su dekhanu???

Abhi 2 વર્ષ પહેલા

sixerrr @Dineshbhaiii ???

Abhi 2 વર્ષ પહેલા

hahahaha @Dadiiii bv kari ho.. ??

Author_Prteek 2 વર્ષ પહેલા

આનો અર્થ એ થાય કે મમ્મી cycle ખેંચી ને લઇ જાય છે, અને પપ્પા પહેલા ચલાવી ને બતાવે કે આ રીતે ચલાવવા ની cycle???

Bhavesh 2 વર્ષ પહેલા

mummy carrying, ne papa balak

Ravina 2 વર્ષ પહેલા

મા જોઈ લો ને બાપા જોઈ લો... શુ લાગે છે!

Bhavesh 2 વર્ષ પહેલા

ana parthi kaheva su mago?? father badha avaj hoy!!!

વધુ જુઓ   ગુજરાતી જોક્સ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ