.... હું એક તમારા થકી..શિ઼ક્ષા પામવા આવેલ આાપનો..friend..bipin anand...9979259527

બસ તારી હાજરી જ, વાતાવરણમાં " આનંદ " પ્રસરાવે...
.. બીજા કોઈ ને તે નહિ,પણ મને ગજબ નો ઉત્સાહ વધારે..
બધું જ ભુલી જવાય તારા આગમન સાથે.. ના રહે પછી,
સમય નું ધ્યાન..ને ભુલી જવાય બધું શિક્ષકનું જ્ઞાન...

વધુ વાંચો

મને કયાં નથી ખબર બેટા, આ તારા વિનોદી સ્વભાવ ની...
પરંતુ.. એ તો હજુ નવી નવી આવી છે.. તારા જીવનમાં..
તારે શું એને આ બધું નહિ, સમજી શકતી તારી પ્રિય ને..
અહીં મદદરૂપ બની, સાચેજ સાથ નિભાવી તેની ગંભીર મુદ્દાને
રમુજી અને સહજ બનવામાં તું એને ડગલેને પગલે સહકાર
આપતો રહીશ.. એવી... એક મા ની હૃદયથી ખેવના..
( એક દુખી મા ની વિનોદી-પુત્ર ને સાચું માગઁદશઁન)

#વિનોદી

વધુ વાંચો

જિજ્ઞાસુ.. વ્યક્તિ ગમે તે પરીસ્થિતિ હોય... હાર માનતો નથી..
ચોક્કસ દિશા તરફ નો તેનો... અભીગમ પ્રયાસ કયાય રોકાતો નથી.. સફળતા તેનું એક જ લક્ષ્ય હોય છે...

વધુ વાંચો

જિજ્ઞાસુ... બનીને વિહરતા શિકારી ને...
અહીં જંગલી પ્રાણીઓ નો ડર નથી... સતાવતો..
.. સમય વીતતા... એને એક શિકાર ની.. ખેવના
..એને..દૂર દૂર જંગલ વિસ્તારમાં.. એકલો લઈ જશે..

#જિજ્ઞાસુ

વધુ વાંચો

... સાચા પ્રેમ ની પ્રાપ્તિ માટે ભટકતો યુવા..
ભલે આ લોકમાં ગાંડો ગણાય... એને એના ગંતવ્ય
સુધી પહોંચવા ની જિજ્ઞાસા... એને સફળતા તરફ
અચૂક લઈ જાય છે...
#જિજ્ઞાસુ

વધુ વાંચો

... આ લોકડાઉન મા કેટલાયે મારા જેવા.. તુટયુ-ફુટયુ,,
લખનારા ફુટી નીકળશે.. તો તેમને બધાને.. સહન કરી લેવામાં જ... તમારી હિંમત ની જ..ખરેખર કિંમત..છે.. 🙏🙏
#કિંમત

વધુ વાંચો

તારાં.. મધુર સ્વપ્ન જોવા ની પણ... મને હવે હિંમત નથી..
તારે.. તો મન મારા નિદોર્ષ પ્રેમ ની કોઈ કિંમત.. નથી..
#કિંમત

વધુ વાંચો