હું અને શબ્દો...

🥰ધોધમાર પ્રેમ🥰

મેઘ ધનુષ મય રંગો જોઈ તારા માટે હું સફેદ આકાશ બની જાઉં છું....

ચોમાસાની જેમ તને આલિંગન આપી ધરતી ની જેમ મદમસ્ત બની જાઉં છું..

ઘેરાયેલા કાળા રંગમાં વીજળી બની ચમકી પણ જાઉં છું...

ટીપાં ઓ ને અશ્રુ સાથે સરખાવતાં ક્યારેક ભીનાશમાં પણ ખોવાઈ જાઉ છું..

કોડી બની ફેકાઈ મારા તરફ ત્યારે દરિયો બની ઉછળી પણ જાઉં છું..

ખોબા જેવી રહેતી હું ...
ફક્ત તારા "ધોધમાર પ્રેમ"માં આજે તરબળ બની પળપળ હવે ભીંજાઈ ભીંજાઇ જાઉં છું.....🥰❗

વધુ વાંચો

આજે પણ દિલ થી હતો એ જુવાન.....!!!

ઘડપણ માં પહોંચેલો એ યુવાન...!
#જુવાન

કરતી હતી ઈચ્છાનુવર્તી વ્યવહાર લોકો સામે...


પણ વર્તન હતું એનું અણ ઈચ્છિત ખુદ સામે..........!!!

_(નવવધુ)
#ઈચ્છાનુવર્તી

વધુ વાંચો

જ્યારે શબ્દો દિલ થી લખાઈ ત્યારે અનુભવાઈ...


બાકી તો ખાલી વંચાય જ....!!!

ક્યાંક ખોટાં ના હતા એ વર્ણવેલા શબ્દો......


આજે તારી લાગણી ઓ ની વ્યાખ્યા માં.......!!!!
#ખોટું

ખુશ છું હું મારાથી......
તારી કોઈ જરૂર નથી ...જે સૂકી છે લાગણી ઉપરથી .....
તે ભીની દેખાડવા ની તારે જરૂર નથી.....!
#ભીનું

વધુ વાંચો

ઓહ મેઘ..... સાંભળ તું...

આટલો મંદ મંદ કેમ વહી રહ્યો છે તું.....

તારી આહલાદક ખુશ્બુ માં કે મને આટોપી રહયો છે તું....

ભીનાશ માં મારા અસ્તિત્વ ને છંછેડી રહયો છે તું....

પર્ણ પર બિંદુ ઓની જેમ મોતી બની વરસી રહયો છે તું....

હર્દય માં એક કિનારા પર તારી પ્રવેશ ની છાપ છોડી રહયો છે તું....

હાથો માંથી સરકતા ટીપાં ને નહી પકડી સકુ એવા અહસાસ માં હસી રહયો છે તું....

સૌને હેરાન કરી તારા જ ધૂન માં વરસી રહયો છે તું....

એ મેઘ.....!તારા આ વંટોળી ભીનાશ માં મારા આ શબ્દો વાંચી ....

વધુ તીવ્રતા થી
મારા પ્રેમ ...જેમ તૃપ્ત બની
મારા આંતરિક મન ને ભીંજવી ને તારી છાપ છોડીરહયો છે તું.......

બિનીતા કંથારિયા ....😇😇
#ભીનું

વધુ વાંચો

દરિયા કાંઠે ચાલ્યાં હતાં સાથે.....
તું સાબિતિમાં પગલાં ના માંગ....
જે ઓગળી ચૂક્યું છે સમંદરમાં .....
એની આમ આવરદા ના માંગ ............!!!!!!!
(writer unknown)

વધુ વાંચો

ના હતી ખબર....કેજરૂરી હતી તારા શબ્દો ની હૂંફ....

મને પ્રેમ માં ફરી આજે જીવંત રાખવા..!!!!!!!
#હૂંફ

થઈ ઉઠ્યો નિરુત્સાહી આજે વાંચીને....


જે પત્ર ને ખોલ્યો હતો પ્રેમ સમજી ને..
#ઉત્સાહી