હુ એક સાધારણ વ્યકિત છુ...મને વાચન,સંગીત....અને હવે જે વિચારુ છુ એ લખવાનો પણ શોખ ધરાવુ છુ....આપ સહુ અને માતૃભારતી નો ખુબ ખુબ આભાર...

શ્રુતિની કોલેજ રાબેતા મુજબ ચાલુ રહી હતી ફાઇનલ એક્ઝામની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી બધાજ મિત્રો કોલેજના છેલ્લા વર્ષને
યાદગાર બનાવવા ઈચ્છતા હતા. કોઈ પરીક્ષા પછી ના વેકેશન ની તૈયારીઓમાં ખોવાયેલા હતા તો વળી કોઈ નોકરીની શોધમાં હતા બધા બસ એક જ વિચાર કરતા હતા ફરીથી ક્યારે મળીશું...
૨૦/૦૩/૨૦ ના રોજ બધા મિત્રો એ પ્લાન બનાવ્યો હતો કે આપણે ૨૨/૦૩/૨૦ કોઈ સારી રેસ્ટોરન્ટમાં મળીએ અને આ દિવસ ને યાદગાર બનાવી એ....
તો આ તરફ શ્રુતિના મમ્મી જે શહેરની નામાંકિત હોસ્પિટલમાં એક નર્સ તરીકે સેવા બજાવતા હતા. જે વિચારતા હતા કે શ્રુતિની પરીક્ષા પૂર્ણ થયાબાદ એક નાનકડું વેકેશન તેની સાથે ગાળશે.
પણ કુદરત નેતો જાણે કંઈક અલગ જ મંજૂર હતું અને 21 તારીખે 22 તારીખ ના બંધના એલાનની વાત સંભળાય છે અને ત્યાર પછીના બે દિવસ બાદ ૨૧ દિવસના lockdown ની ચર્ચાઓ ચાલે છે અને તે શરૂ થઈ જાય છે આ તરફ શ્રુતિની પરીક્ષા પણ રદ્દ થાય છે પણ તેની માતા પોતાના કાર્ય અંતર્ગત ખુબજ વ્યસ્ત થઈ જાય છે અને થોડા દિવસ બાદ જ શ્રુતિને કહેવામાં આવે છે કે તેની માતા પણ આ મહા રોગનો ભોગ બની છે અને શ્રુતિ પડી ભાંગે છે અંદરથી જાણે તૂટતી હોય એવું મહેસુસ કરે છે કારણકે તેની માતા જ તેનો એક આધાર ....

વધુ વાંચો

#वसंत
प्यार के पंथ कि शुरुआत में जब खिलती है वसंत
सब कुछ हरा भरा नया नया सा लगता है
जैसे हम कोई अलग ही दुनिया में हो ऐसा एहसास होता है
प्यार की यह बसंत सदैव यादों के झरोखे में कैद रहती है

વધુ વાંચો

#વસંત
વસંત પણ આપણને શીખવે છે કે
દુઃખ (પાનખર) પછી સુખ (વસંત)આવશે જ...
B+

परिंदे भी जब उड़ते हैं तो पंख फैलाते हैं
और फिर पंख फड़फड़ा ते हैं
फिर कुछ देर बाद रुक जाते हैं
लेकिन हम इंसान कुछ पाने की आस में
इतना दौड़ते हैं उड़ते हैं भागते हैं
कि जो सफलता मिलती है
उसे पाने का एहसास नहीं कर पाते
और जब  समय चला जाता है
तो फिर अपने आप को ही कोसते हैं
हमें भी इन परिंदों से यह सीखना चाहिए
कि भले ही कितनी ऊंचाई पर पहुंच जाए
पर बीच में खुशी का एहसास करना चाहिए
बिंदु अनुराग

વધુ વાંચો

જો તમને એ રૂટિન કામ માં પણ
અરુચિ લાગતી હોય
જો તમને ભોજન સમયે પણ
કોઈ સ્વાદ ન આવતો હોય
જો બગીચામાં રહેલા ફૂલો પણ
તમને સુગંધી ન લાગતા હોય
જો યોગ્ય કપડા પહેરવાનો પણ
તમને શોખ ન થતો હોય
જો કોઈ પુસ્તક વાંચવાની
પણ ઈચ્છા થતી ન હોય
તો સમજવું કે તમે તમારા
થી જ વિમુખ થઇ રહ્યા છો...

વધુ વાંચો

ऐ जिंदगी तु भी बड़ी अजीब है
कभी रुलाती है तो कभी हंसाती है।
कभी मायुस करती है तो कभी मगरुर
कभी थम जाती है तो कभी दौड़ने लगती है

ऐ जिंदगी तु भी बड़ी अजीब है
जब सब छोड़ देना का सोचते हैं
तो तु सब बिखेर देती है और
जब सब बिखरा समेट लेते हैं
तो तु सिकायते करती है

ऐ जिंदगी तु भी बड़ी अजीब है
जब तुट जाती हुं मैं तो होंसला भी तो तु ही देती है
ऐ जिंदगी तु कितनी अजीब है
फिर भी ऐ जिंदगी तु लाजवाब है
बिंदु अनुराग

વધુ વાંચો

જીવન ની દરેક ક્ષણ ને માણો
જતી રહેનારી ક્ષણ ફરી થી નહિ મળે
પણ યાદ સ્વરૂપે એ સદાય જીવંત રહેશે -બિંદુ

#પગલું
કોઈ પણ પરંપરા (સંકુચિત/ખોખલા વિચારો) ને બંધ કરવા માટે
કોઈ એક વ્યક્તિ નું પહેલું "પગલું" સમાજ માટે અયોગ્ય જ હશે

વધુ વાંચો

#પગલું
જીવનમાં ઘણીવાર માત્ર એક "પગલું"
તમને શિખર પર પહોંચાડી દે છે
તો ઘણીવાર પછાડી પણ શકે...

#પગલું
જીવનમાં એક યોગ્ય "પગલું"તમારા નિર્ણય ને બદલી શકે છે
બાકી મોટાભાગની  ઈચ્છાઓ તો માત્ર મનમાં જ રહી જાય છે

વધુ વાંચો