Hey, I am on Matrubharti!

#Hats_off

સલામ છે તારી યારી ને
નથી તારે કોઈ ખુશીનું વ્યાજ લેવું,
નથી ક્યારેય તુ મારાથી નારાજ ને,
ઉદસિની તો જાણે તુ જ દવા #book
સલામ છે તારી યારી ને....
(Nidhu~)

વધુ વાંચો

#Hard

વિદાય ની દરેક ક્ષણ વિતાવવી મુશ્કેલ છે,
પછી એ વિદાય કોઈ પણ ની હોય....
સાચું ને!?...

(Nidhu~)

#Hard
પડકાર તો કોઈને નથી દેવો,
આથમતી સંધ્યાએ સૂરજ પણ નમે છે.
સખ્તાઈનો સથવારો નથી લેવો,
અમને તો આ નાદાનીયત થી રહેવું ગમે છે.
(Nidhu~)

વધુ વાંચો

#Happy
હે દ્વારિકાધીશ...
બસ, એક જ ખુશીનો દાવ રમતા શીખવું છે.
આ હાર-જીત નાં કિનારા વચ્ચે તો કંઇક હશે બસ એ જ ગોતવું છે.
(Nidhu~)

વધુ વાંચો

ये मलकाता हुआ चहेरा,
ये शरारती आँखे,
ये लब्ज़ो के बाण,
ये शब्दो के अंदाज,
कोन कहेता है कि दिल की आवाज सुनाई नही देती,दिखाई भी देती है।
(Nidhu~)

વધુ વાંચો

#Half
અડધું હ્રદય પણ ધબકે હો....વ્હાલા,
વિશ્વાસ ન થાય તો જીવતું જાગતું ઉદાહરણ
" મા"

અનુમાન નહી કરવું યાદોની સંગ્રહનું ને
વળી,એમા ડૂબી ગયા પછી તરતા નહીં આવડતું.
યાદો થી પાંપણનાં નજરે શું તરે એ નહીં ગોતવું ને
વળી,એમા પડી ગયા પછી ખુદ ને સંભાળતા નહીં આવડતું.
#Garner

વધુ વાંચો

#Gain
એવું તો કેવું ભાઈ.....
અમીરની આવકનો સરવાળો એટલે એની આબરૂ નો વધારો ને,
ગરીબ ની એક રોટીનો વધારો એટલે એની આબરૂ નો ધજાગરો.
(Nidhu~)

વધુ વાંચો