Hey, I am on Matrubharti!

હવામાં ય અવતરણ જોવા મળે
એક શ્વાસ જો એ વાંસમાં ફૂંકવા મળે

બંસીધર દિન ના સુરીલા મુબારક

- ભૂષણ ઓઝા

#સાવધાની

ચહેરા ખુલ્લા ફટાક , ને ઢાંકેલ બુકાની
એવા લોકથી રાખવી બહુ જ સાવધાની