હુ ખુદ ની જ ખોજ માં છુ

કોઈ આવીને પુછી ગયુ કે ધરતી(ભુમી)
હુ તારો વરસાદ બનવા માંગૂ છુ,,
ધરતી યે પણ જવાબ આપી જ દીધો કે
મારે વરસાદ ની જરુર છે"ઝ।પટા" નહિ..
"Don't take a personally please""
Bhumi patel

વધુ વાંચો

પ્રેમ નુ કયા કોઈ માપ હોય છે
અે તો લાગણી ઓ થી છલકાતુ
અવિરત અમાપ હોય છે
bhumi patel

ઈશ્વરે આ કહાની કેમ અધુરી રચી...?
કે પછી અેના જ કલમ માં શાહિ ખુટી...

પ્રેમ અેટલે શુ??
આપણા માં કોઈ નો સતત હોવાનો અેહસાસ...
નથી આવવાનુ કોઈ તો પણ સતત જોવાતી રાહ..
અેકલતા મા પણ હંમેશા સાથે હોવાનો ભાસ....
નામ સાંભળતા જ ચેહરા પર આવતુ હાસ્ય....
ત્યાં ન હોવા છતા આમ તેમ શોધતી મારી આ
નજર...
bhumi patel

વધુ વાંચો

જીંદગી માં બધુ મળ્યે અેવુ કયા જરૂરી છે
અમુક સારા મિત્રાે મળ્યા અે પણ ધણુ છે
મિત્ર ના મોલ શુ જણાવુ જીંદગી તને
મારા માટે અે તારા કરતા પણ અનમોલ છે
bhumi patel

વધુ વાંચો

સમય સમય ની વાત છે
સમય સમય પર બળવાન છે
સમય જ તો છે જે કયારેક
સારો તો કયારેક ખરાબ છે
થોડી વાર થંભી જા ને તુ
તને કેમ આટલી ઉતાવળ છે

વધુ વાંચો

ખબર છે મને કે તુ નહિ આવે
તો પણ રાહ જોય છે મે તારી..
કેવાનુ હતુ ઘણુય તને પણ
આજે આ વાત અધુરી રહી
ગય મારી
bhumi patel

ચુપ રહેવાનુ શિખી લીધું છે આજકાલ..
બસ કોઈ આ મૌન ને સમજે ને
અેમને શોધુ છુ..
બોલી ને હુ જણાવુ અેમાં શી મજા
હ્દય મા છુપાયેલા જજ્બાત સમજે ને
અેને શોધુ છુ....

વધુ વાંચો

યુગો ચાલ્યા જાય તોય
કહાની એજ રહિ જાય છે
ફરી રાધા નુ સ્થાન કોઈ
રૂક્ક્ષમણી લઈ જાય છે
અફસોસ નથી રાધા ને કે
કાનો કોને સોપાય છે
જોવો ને કાના ના હદય મા
હજીય રાધા જ તો દેખાયછે
bhumi patel

વધુ વાંચો

"બેઠી હતી ફુરસદ માં વિચારુ કે હુ શુ લખુ..તણાતી લાગણી આ મા
અપેક્ષ। ની નાવ લખુ..
અજીબ છે જીંદગી ની ભંવર
આ મા નસીબ ના તણખલા ને
પાર લખુ.."

વધુ વાંચો