Hey, I am reading on Matrubharti!

એવું લાગે છે..કે

ભગવાન મૂવી બનાવતા લાગે છે..

અભિનય ના ઓજસ પાથરશે:

ઋષિ કપૂર
ઇરફાન ખાન
સુશાંત સિંહ રાજપૂત

કોમેડિયન: જગદીપ

વિલન: વિકાસ દૂબે

નવો ચહેરો: સીયા કક્કર

પટકથા અને દિગ્દર્શન: બાસુ ભટ્ટચાર્જી

સંગીત: વાજિદ ખાન
કોડિયોગ્રાફર: સરોજ ખાન

બસ,

દર્શકો ખૂટે છે..

ઘરે બેસજો..

નહિતર પિક્ચર જોવા લઈ જશે..

વધુ વાંચો

# કોરોના 2020 ના સમયમાં લગ્નના રિસેપ્શનનું આમંત્રણ

લગ્ન ના reception નાં આમંત્રણ સાથે નીચેની સુચનાઓ પણ લખાયેલ હતી.

** દરેક વ્યકિત એ ફરજીયાત માસ્ક પહેરીને આવવું.

*** આપનું સ્વાગત ગુલાબજળને બદલે સેનેટાઇઝરથી થશે.

*** સટાર્ટર તરીકે શરબત કે જુસના બદલે સુંઠ મરી આદુનો કાવો અપાશે.

*** ચાંદલા તરીકે ઘરેથી ..........નામનો ચેક લાવી દાનપેટી જેવા બોક્ષમાં નાખી દેવો. . રોકડ લેવાશે નહી કારણ તે માટે ઘણા એકબીજા પાસે છુટા માગે છે.

*** મેનુમાં બધાજ સ્વાદિષ્ટ મીઠાઇ, પકવાન, ફરસાણ છે. દાબીને જમજો. બહુ તો પેટ બગડશે પણ કોરોના નહીં થાય.

*** ડેઝર્ટ ના કાઉન્ટર પર બીકાસુલ, વિટામીન, સુંઠની ગોળી વિ.. રાખેલ છે જે જરુર પ્રમાણે લેવું

*** કેટરરની શરત છે કે કાઉન્ટર પર જઇ આઇટેમ માંગો ત્યારે માસ્ક હોવો જ જોઇએ. ( નહીતર ગુસ્સામાં તે બીજી આઇટેમ આપી દેશે જે તમારે લેવી જ પડશે. )

*** હોલમાં ટેવ પ્રમાણે દોડી દોડી ને બધા ઓળખીતાઓને મળવાં જવાની કોશીશ કરવી નહીં. દુરથી જોઇ લેવું કે બધા જીવતાં છે.

*** વર કન્યાની નજીક જવાનું નથી. વર કન્યા ખુરશીમાં નહી પણ સ્ટેજ પર આગળથી નીચે બેસશે. આગળ ત્રણ ફુટની રેલીંગ હશે. શુભેચ્છકોએ લાઇનમાં રેલીંગમાં નમસ્તે કરતા કરતા શ્રીનાથજીના મંદિરની જેમ પસાર થવાનું.

*** ફોટા-વીડીયો નથી રાખ્યા. કોઇએ તેમને શોધવા નહીં.

*** જતી વખતે કોઇને સાથે લઇ જવાનું આયોજન કરવું નહીં. તમારું જમવાનું પતે એટલે ચુપચાપ એકલા નીકળી જવું.

*** આ ખુશીનો પ્રસંગ હોય તેની આમન્યા જાળવવી. કોઇએ કોરોના વિષે કાંઇ વાત કરવી નહીં.

શ્રીમાનજી,
અત્યારે તમે waiting list માં છો. જો તમે પહેલા 50 માં આવશો તો પ્રસંગના આગલા દિવસે તમને એક OTP મોકલવામાં આવશે જેથી તમે આવી શકશો.

With Best Compliments from,

Lockdown ( Universal ).

વધુ વાંચો

😂🤣
W.H.O ने कोरोना के बढ़ते प्रकोप के कारण इन गीतों को पूर्ण रूप से प्रतिबंधित करने का फैसला किया है.*
😂😂😂😂😂😂😂🤣🤣

1) ~बाहों में चले आ.~
2) ~लग जा गले~
3) ~आज गालो मुस्कुरा लो महफिले सजा लो~
4) ~चुम्मा चुम्मा दे दे~
5) ~ओ साथी चल मुझे लेके साथ~
6) ~मेंरे हाथ मे तेरा हाथ हो~
7) ~अभी ना जाओ छोडकर~
8) ~तुमसे मिलके ऐसा लगा~
9) ~छू लेने दो नाजूक होठो को~
10) ~होटो से छू लो तुम~
11) ~सांसो को सांसो से मिलने दो जरा~
12) ~पास वो आने लगे जरा ज़रा~
13) ~तुम पास आये यू मुस्कुराये~

*इन गीतों की सिफारिश की है.*

1) जिस गली में तेरा घर न हो..
2) तेरी गलियों में ना रख्खेंगे कदम..
3) तेरी दुनिया से दूर, चले होके मजबूर..
4) मिलने से डरता है दिल
5) परदेसीयो से ना आंखीया मिला ना..
6) चलो एक बार फिर से अजनबी बन जाये..
7) कुछ ना कहो कुछ भी ना कहो..
8) मैं चली मैं चली देखो..
9) ये गलिया ये चौबारा यहाँ आना ना दोबारा.
10) तेरी दुनिया से दूर, होके चले मजबूर..
11) भूला देंगे तुमको सनम धीरे धीरे..
12) अकेले हम अकेले तुम..
13) अकेले हैं तो क्या गम है..

🙂😌☺😌🙂😢😊☺️😊

વધુ વાંચો

* વિશ્વનો મહા ગ્રંથ મહાભારત વાંચવા-સમજવા- શિખવા જેવો સમય અને રસ ના હોય, * તો પણ, તેના માત્ર *૯ સાર-સુત્રો જ,*
દરેકના જીવનમાં ઘણા *ઉપયોગી* નીવડે તેવા છે ..

૧) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર, તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો,
જીવનમાં છેલ્લે તમે નિ:સહાય થઈ જશો- (*કૌરવો*)

૨) તમે ગમે તેટલા બલવાન હો,પણ તમે અધર્મ નો સાથ આપશો તો, તમારી શક્તિ, અસ્ત્ર -શસ્ત્ર, વિધા,વરદાન, બધું જ નકામું થઈ જશે.. * (*કર્ણ**)

૩) સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો,
કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- (*અષ્વત્થામા*)

૪) ક્યારેય કોઈને એવાં વચન ના આપો, કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે .. (*ભીષ્મપિતા*)

૫) સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ, અને દુરાચારીઓનો સથવારો, અંતે સર્વનાશ નોતરે છે- (*દુર્યોધન*)

૬) અંધ વ્યક્તિ .. અર્થાત્ ..સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ , મોહાન્ધ અને કામાન્ધ વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ના સોંપાવુ જોઈએ, નહીં તો તે
સવઁનાશ નોંતરશે .. * (*ધ્રુતરાષ્ટ્ર**)

૭) વિદ્યા ની સાથે વિવેક હશે તો, તમે અવશ્ય વિજયી થશો - (*અર્જુન*)

૮) બધા સમયે-બધી બાબતોમાં છળકપટથી,
તમે બધે ,બધી બાબતમાં, બધો વખત સફળ નહીં થાવ- (*શકુનિ*)

૯) જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો, વિશ્વની કોઈ પણ શક્તિ, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે- *( *યુધિષ્ઠિર**)

💐 जयश्री कृष्ण 💐

વધુ વાંચો

# વિરોધ

અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવી બધી ખરાબ ભાવ વિશે સમજાવો.

ત્યારે કૃષ્ણે કીધું,

કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,

એને કહેવાય "મોહ"

😅😂🤣😀😀😁

-------------
એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,

એને કહેવાય "લોભ"

🙄😣🤔🤗😂😅

-------------
અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,

એને કહેવાય "ઈર્ષ્યા"

😂😂🤣🤣😅😃😀😁

-------------
કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,

એને કહેવાય "ક્રોધ"

😡😠😳😬😰🤠😇

-------------
ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,

એને કહેવાય "આળસ"

🙄🙄😉🤔🤣🤣😅

-------------
રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,

એને કહેવાય "તુચ્છતા"

🤔🙄😣😁😅🤣

-------------
જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,

એને કહેવાય "ભય"

🤣😅😅😰😬😳

------------
પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,

એને કહેવાય "શોષણ"

😢😖😞😂🤣😃😀

------------
ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,

એને કહેવાય "ભ્રમ"

😂🤣😀😁😅

------------
દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,

એન કહેવાય "અક્ષમ્ય અપરાધ"

😀😁😂🤣😃

------------
પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,

એને કહેવાય "છલ"

😀😁😂🤣😃

-------------
આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,

એને કહેવાય "આત્મશાંતિ"

😀😁😂🤣🤣😅😆😉

વધુ વાંચો

*ખુબ જ સરસ વિધાન, બે વાર વાંચજો*


🖍 *"હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ" પણ,*
*"તમે જે સમજો છો, તેના માટે નહિ"...*

🖍 *વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...*,
*વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,*

🖍 *દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..*
*અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!*

🖍 *ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!*.

🖍 *જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.*

🖍 *પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.*

🖍 *લક્ષ્ય સાચું હોવું જોઇએ,*
*કેમ કે...*

*ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે*
*પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે.*

વધુ વાંચો

Correct meaning of *"OK"* is the name of a German engineer *Otto Krovens* who worked for Ford car company in America.
As chief inspector he wrote his initial as *OK* upon each car he passed.
Hence it continued till date as All correct

💚 Do we know actual full form of some words??? 💚

*💛 _ 🔗News paper = _ 💛*
_North East West South past and present events report._

*💛 _ 🔗Chess = _ 💛*
_Camel, Horse, Elephant, Soldiers._

*💛 _ 🔗Cold = _ 💛*
_Chronic Obstructive Lung Disease._

*💛 _ 🔗Joke = _ 💛*
_Joy of Kids Entertainment._

*💛 _ 🔗Aim = _ 💛*
_Ambition in Mind._

*💛 _ 🔗Date = _ 💛*
_Day and Time Evolution._

*💛 _ 🔗Eat = _ 💛*
_Energy and Taste._

*💛 _ 🔗Tea = _ 💛*
_Taste and Energy Admitted._

*💛 _🔗Pen = _ 💛*
_Power Enriched in Nib._

*💛 _🔗Smile =_ 💛*
_Sweet Memories in Lips Expression._

*💛 _ 🔗SIM = _ 💛*
_Subscriber Identity Module_

*💛 _ 🔗etc. = _ 💛*
_End of Thinking Capacity_

*💛 _ 🔗Or = 💛*
_Orl Korec (Greek Word)_

*💛 _ 🔗Bye _ 💛*
Be with you Everytime._

*💚 share these meanings as majority of us don't know 💚*

વધુ વાંચો