Hey, I am on Matrubharti!

मे क्यों मनाऊ इद साहब ?

मेरे पास तो खुद इद का चांद हे ।

તો કે જે વાત જરૂર આગળ વધારશું.....


મારી અંદર રહેલું બાળપણ જો તને ગમે ને તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી અંદર રહેલી આવડત તને શોધવી ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી અંદર રહેલા સપના તને પૂરા કરવા ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી નાદાની ઉપર જો તને હસવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારા હજારો ફોન ના દિવસ માં તને જવાબ દેવા ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારા દરેક નખરા ને પ્રેમ થી જોવું તને ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારા સજાવેલા સંસાર ની ડાળીઓ નું થળ થવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

જ્યારે સબંધોની કડવાશ ના ઘા લાગે ત્યારે મીઠાસ આપતું સ્મિત તને આપવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

મારી અંદર એક સ્ત્રી નું અસ્તિત્વ જો તને જાળવી રાખવું ગમે ને
તો કે જે વાત જરૂર આગળ વધારશું.....

વધુ વાંચો

ક્યાં વધવું અને ક્યાં વધતા અટકવું
જો એ આવડી જાઈ ને તો

congratulation मेरे दोस्त दुनिया जितली तू ने ।


#વધવું

તારા ચેહરાનું નિર્દોષ હાસ્ય એ મારા જીવનની સૌથી સુંદર ભેટ છે

#ચહેરો

શિયાળાની સવારની સુંદરતા સામે તારા અઢળક રૂપ ને બસ અનુભવવું એટલે નિરાંત

#અનુભવવું

જીવન માં બસ એટલું માન મેળવવું છે કે
જ્યારે છેલ્લા શ્વાસ લવ ધરતી ઉપર ત્યારે સ્મશાનમાં જગ્યા ઓછી પડવી જોઈ લોકોને ઉભા રેવા માટે....

#માન

વધુ વાંચો

જીવન માં હજારો માણસો મતલબી મળે છે
પણ
એક લાગણીશીલ વ્યક્તિ આપીને નિયતિ હિસાબ બરાબર કરે છે

#નિયતિ

મિલાવટ , બનાવટ અને સજાવટથી બનેલી આકૃતિને કોણ ભૂલી શકે ?

😂😂😂😂😂

#આકૃત્તિ

જેમ ખેતર માં ઉભેલા પાકને દુકાળ નડે...
એમ મારા જીવનમાં તારી ગેરહાજરી મને નડે...

#દુકાળ

મને ઓળખવાની તમારી જિજ્ઞાસા જોઈ ને તો એવું લાગતું હતું કે જન્મો જન્મ નો સાથ હશે આપણો...

🤔🤔🤔🤔🤔

#જિજ્ઞાસુ