Hey, I am on Matrubharti!

https://www.matrubharti.com "> https://www.matrubharti.com

હેલો વાચક મિત્રો.
મારી નોવેલ ચાંદની ..એકદિલ ધડક પ્રેમકથા અને પ્રીતનું પાનેતર સિઝન 2 હવે માતૃભારતી પર પબ્લિશ નહી થાય.ચાંદની તેમજ પ્રીતનું પાનેતર 2 અને અન્ય નવી નોવેલ વાંચવા આપ મને માતૃભારતી ગુજરાતી પર ઉપરોક્ત લિંક વડે ફોલો કરજો. માતૃભારતી ગુજરાતી પર આપ મારી દરેક નોવેલ તદ્દન મફતમાં વાંચી શકશો.
https://www.matrubharti.com "> https://www.matrubharti.com

-Bhumi Joshi "સ્પંદન"

વધુ વાંચો

ફાગણીયો જોઈ મલકાઈ ઉઠી હોળી.
ડાળીએ ડાળીએ પુરાઈ કેસૂડાની રંગોળી.
તારી પ્રીતનો રંગ ભર્યો અંગે અંગમાં..
જાણે હૃદયથી હૃદયની હરિયાળી!

-Bhumi Joshi "સ્પંદન"

વધુ વાંચો

શ્વાસે શ્વાસે તું ધબકારમાં..
તારા પ્રેમની વસંત ખીલતી રહે જીવનબાગમાં..

-Bhumi Joshi "સ્પંદન"

#ValentineDay
ValentineDay

શું આપું હું તને ગુલાબ?
તારી મહેંક રોમ રોમમાં મ્હેંકે થઈ બાગબાન..!

Happy Rose day🌹🌹

-Bhumi Joshi "સ્પંદન"

#Azadi
નથી જોઈતી મારે આઝાદી..
તારા પ્રેમના બંધનમાં એવી બંધાઈ કે
મંજુર છે મને હવે ખુદની જ બરબાદી!

ખુશીઓના આસમાનમાં
જીવનની પતંગ ચહેકતી રહે
વિશ્વાસના માંજામાં લપેટાયેલ
સંબંધોની ડોર મહેંક્તી રહે.
સુખ દુઃખના લાગે ભલે અસંખ્ય પેચ
પ્રેમની પતંગ હર પળ લહેરાતી રહે!
ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

-Bhumi Joshi "સ્પંદન"

વધુ વાંચો

નવું વર્ષ નવી આશાઓ સંગ ઝળહળતું રહે..
ખુશીઓની છોળો તમાંરા દ્વારે સદા મલકતી રહે.

-Bhumi Joshi "સ્પંદન"

તારી વાતોમાં એક અનોખી સુગંધ હતી.
લાગણીઓ કેવી એમાં મુગ્ધ હતી..!
હજાર કાટમાળમાં ચકદાઈ એ
તો પણ એની ભીનાશ અકબંધ હતી..!!

-Bhumi Joshi "સ્પંદન"

વધુ વાંચો

હેલો ફ્રેંડસ...
ચાંદનીનો ગઈ કાલનો નવો ભાગ અમુક કારણોસર ગઈ કાલે પબ્લિશ ન થયો તે આવતી કાલે સવારે 7 વાગ્યે થશે.

તેમજ યોગ સંયોગનો નવો ભાગ 7 આજે બપોરે 3 વાગ્યે પબ્લિશ થશે.

વાંચવાનું ચૂકશો નહીં.

વધુ વાંચો