હું કોઈ લેખક નથી પરંતુ મને જે વિચાર સારા લાગે છે એ વિચારો ને હું મતૃભાર્તી પર કોપી પેસ્ટ કરું છું.......be honest....

સરપંચ માટે CLASS 3
MLA માટે CLASS 2
સાંસદ માટે CLASS 1
ની Exam રાખો..આ પાસ કરે એ જ ઉમેદવાર બની શકે..
અને ગુજરાતી,હિન્દી,અંગ્રેજી બધી જ ભાષાના અલગ અલગ પેપર હોવા જોઈએ.જેથી પરીક્ષા પાસ કરે ત્યારે તે હોદ્દાનું મહત્વ સમજાય...

#બેરોજગાર
#વિદ્યાર્થી
#ગુજરાત

વધુ વાંચો

*⚘꧂⚘*

*જિંદગી હંમેશા હસીને વિતાવો*
*કેમ કે તમે નથી જાણતા કે*
*એ કેટલી બાકી છે*

*❀_____🙏 શુભ રાત્રિ🙏 _____❀

Modi saheb ni navi scheme....

થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરી 👩‍🦰ને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા 🤝નેટ પરજ વધી, એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ⛈ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા 🚶આવો. હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે 🥰એટલે મેં પૂછ્યું કે તારા પતિ આવી જાય તો શુ કરીશું? 🤔તેને કહ્યું આમ તો નહીં આવે પણ આવી જાય તો કહીશ😌 કે તમે urban clap માંથી આવ્યા છો.ઘર સાફ કરવા.આમ પણ દિવાળી છે જેથી તેમને શક🧐 પણ નહીં જાય. હું ગયો ને હજુ થોડી જ વાર માં તેના પતિ 👦🏻આવી ગયા.😢 પછી તો💔 બારી બારણાં પંખા ટોયલેટ બાથરૂમ બધુજ સાફ કરવું પડ્યું 🥵🥵🥵🥵 સાવધાન આ નવી સ્કીમ છે 🙈🙈😝😝 બધી મોહ માયા છોડી તમારી પોતાની પત્ની ને મદદ કરજો.. Happy Safai Day's 🤩🥳🥳🥳

વધુ વાંચો

*સમય ,દોસ્ત અને પરિવાર એવી વસ્તુ છે કે*
*જે મફત માં મળે છે*
*પણ એની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાય જાય છે...*
H@B

વધુ વાંચો

મંઝીલ પામવી તો દુર ની વાત છે મિત્રો વધારે અભિમાન માં રહેશો તો રસ્તા પણ ભૂલી જાસો
H@B

*પત્ની* : મને પણ દર મહિને ઘરકામ માટે પગાર જોઈએ.
*પતિ* : માંગણી કબૂલ છે પણ એક શરતે..
*પત્ની* : શું ...?
*પતિ:* પગાર તું માંગે છે એના કરતા પણ વધારે આપીશ . રજા નો પગાર પણ નહિ કાપુ . પણ કામ સંતોષકારક નહિ હશે તો બાઈ બદલી નાખવામાં આવશે બોલો કબૂલ....
*પત્ની* : અરે હું તો માત્ર ગમ્મત કરતી હતી.💞
😜😂😜😂😜😂😜
H@B

વધુ વાંચો

લોકો ખારાશના કારણે
દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયાં.
બાકી ઉંડા ઉતર્યા હોત
તો મોતી હતાં.
આવી જ ભુલ
ઘણાં લોકો માણસને ઓળખવામાં પણ કરતાં હોય છે

વધુ વાંચો

#કુદરતી_આફત એ બીજું કાંઈ નથી,કુદરતનો હિસાબ ચૂકતે થાય છે..માણસે નાખ્યું જે દરિયે છુટ્ટા હાથે
વળી ને પાછું કિનારે વિખરાય છે..આ કુદરતી આફત એ કાંઈ નથી...આપણું જ આપણને ફરીને મળતું જાય છે..

વધુ વાંચો

H@B અમુક આવા પણ કેઈસ હોઈ શકે....

👉ગોતી ગોતી ને થાકયા પછી
સરકાર ને છ વર્ષ પછી
ખબર પડી કે કાળુ નાણુ
ટુ વ્હીલર વાળાઓ પાસે છે🛵🏍🛵🏍🛵🏍🛵🏍😂😂🤣🤣😂😂🙃👈

વધુ વાંચો