ચલ છોડના યાર ઇધર ઉધર કી બાતેં,અબ થોડી જિંદગીભી તો જીકે દેખતે હૈ....લોગ તારીફ ઇતની કયું કરતે હૈ, જરા હમેં ભી તો પતા ચલે કી રાજ ક્યાં હૈ યે.....

યે મુસ્કુરાહત ભી કિસી #રત્ન સે ક્યાં કુછ કમ હૈ..ભાવિન

નિખાલસ શે મુસ્કુરતા હુવા ચેહરે દેખે કિતના વક્ત હો ગયા હૈ હમે, યે કિસી #રત્ન સે કુછ કમ ભી તો નહીં હૈ...

વધુ વાંચો

હું કાંચની બંગડી આપી શક્યો હતો એને,

અને થયું એવું #ભાવિન

એ સોના ના કંગન પર ફિદા થઈ ગઈ..

#રત્ન

મને એમનાથી પ્રેમ છે, એવું એમને લાગે છે...

મને એમનાથી પ્રેમ છે, એવું મારા મિત્રો ને પણ લાગે છે...

મને કોઈનાથી પ્રેમ છે, એવું આખા ગામને પણ લાગી આવ્યું...

પણ, મને કે એમને એવું કયારે પણ નથી લાગી આવ્યું કે અમારા બેવું વચ્ચે પ્રેમ છે કે મિત્રતા...

#મુશ્કેલ છે ભાઈ, લોકો ને પ્રેમ કે મિત્ર ની પરિભાષા સમજાવી #મુશ્કેલ છે...

વધુ વાંચો

ઇન મુસ્કુહતો કે ભી અપને કહી રાઝ હોતે હૈ જનાબ,
ઓર યે વહી લોગ જાનતે હૈં...ભાવિન..

જો અપને લબો પે મુસ્કુરાહાટ લેકે પુરે જહાં મૈ ગુમાં કરતે હૈં...

ઔર યકીન માનીએ એશા કારના કોઈ આસાન કામ નહીં હૈ.

એ ભહોત જ્યાદા #મુશ્કેલ હૈ....

વધુ વાંચો

મારે લખવું તો હતું કાંઈક ખાસ એમના જેવું..
પણ, એ ખાસ બની બેઠા છે હવે કોઈ બીજાના માટે..

તો હવે ખાસ તો કોઈ રહ્યું નહિ જીવનમાં, તો લખીએ કોના માટે હવે, ...ભાવિન....

હું ખાસ નથી રહ્યો એમના માટે, એ પણ ખાસ નથી રહ્યાં હવે મારા માટે..રાધે..રાધે..

#સાજા -થાઓ

વધુ વાંચો

લાગતા હૈ, આજ ફિરશે ઉનકા માસુમસા મુસકુરાતા હુવા ચેહરા દેખકાર આયે હો...

આપકા ચમકતા હુઆ ઔર મુસકુરતા હુઆ ચેહરા બહુત કુછ બાતા રહા હૈ હમેં...

#લાભ ઔરભી હૈ મુસ્કુરાને કે, એકબાર આપ મુસ્કાન લઈએ તો સહી અપને ચેહરે પર....

વધુ વાંચો

દરેક ધર્મ નું એક અલગ મહત્વ હોય છે, તેથી તેનું ગૌરવ જાળવું જોઈએ.. પણ #ધર્માંધ થઇ ને નહીં.....

#ધર્માંધ હતો ...એટલે જ હું ખુશ છું એવા ભ્રમ માં જીવી રહયો હતો હું, આટ આટલા સમયથી,

આજે હકીકત ખબર પડી તો શાંતિથી જીવન પણ હું જીવી ન શકુ કેમ, #ધર્માંધ બની ગયો હતો...

રાધે....રાધે....🙏🙏...ભાવિન...

#ધર્માંધ

વધુ વાંચો

#બેહોશ હાલ ક્યાં થાવ છો તમે, આતો હજુ તો શરૂઆત છે જિંદગીની...

ભણેલા, હોશિયાર લોકોને નોકરીઓ નથી મળતી..
ખેડૂતોને તેમની મહેનત પ્રમાણે વળતર નથી મળતું..
બીમાર માણસને પૈસા ખર્ચતા દવાખાનોમાં સારવાર નથી મળતી.
શિક્ષકોને ભણાવા શિવાનું બધું કામ કરવાનું છે, પણ સ્કુલોમાં છોકરાઓને ભણાવા નથી મળતું...
માણસ અમીર હોય કે ગરીબ એમને એમની માણસાઈ નથી મળતી હવે...
નેતાઓને તમને ખુરશી બચવા શિવાય બીજા કોઈની તકલીફો જોવા નથી મળતી...
હવે તો બસ એવું લાગ્યા કરે છે કે થોડા દિવસો #બેહોશી હાલતમાં જ થોડી હવે જિંદગી જીવી લવું...
કેમ કે હાલની પરિસ્થિતિ જોતા તો હોશમાં રહીને જિંદગી જીવવામાં મઝા પણ નથી લાગતી હવે...ભાવિન..

#બેહોશ

વધુ વાંચો

જીવનમાં એક પ્રેમની #જયોત જલાવી રાખવી જોઈએ...
એ સારો વિચાર પણ છે, ભાવિન...પણ..

પ્રેમની #જ્યોત અમેજ કેમ જલાવીએ, પ્રેમમાં અમેજ કેમ..?

#જ્યોત પણ અમે જલાવીએ અને બળવાનું પણ અમારે. એજ પ્રેમને મેળવા માટે...

જેની #જ્યોત અમે તો જલાવી ને બેઠા છીએ...

વધુ વાંચો

હું પણ #તરંગી અને મારા વિચારો પણ #તરંગી ...
અને મારા મિત્રો પણ #તરંગી છે,અને એમનો વ્યવહાર પણ ગઝબ #તરંગી ..હો ભાઈ

જીવનમાં જોયેલી દરેક જગ્યા કે વસ્તુ પણ #તરંગી જ લાગી છે મને તો....ભાવિન..

બસ ખૂટે છે તો, એક મારા જેવા #તરંગી વિચારોવાળી #તરંગી મિઝાઝી પ્રેમિકા...😍😍😍

#તરંગી રહો અને જીવનમાં ખુશ રહો. લોકોના #તરંગી વિચારોને છોડી ને...

વધુ વાંચો