ये कलम है क़ातिल, सो रुकेगी नहीं, अभी कुछ कत्ल करने हैं, अल्फाजों से...!!!

રોજે માતૃભારતી પર આપતા શબ્દને પકડી ને બાઈટ લખતા લખતા કૈક વધુ લખવાની ઈચ્છા થઈ અને પહેલી વાર આર્ટિકલ કહો કે કન્ટેન્ટ જેવું લખ્યું છે...
"કેટલી હયદે આસ્તિક રહેવું..???"

જો તમારી પાસે 2-3 મિનિટ નો સમય હોય તો જરૂર વાંચજો અને મેસેજ માં રિવ્યુ આપજો....પ્રોત્સાહન આપજો જો ઠીક લાગે તો...!!!

લિંક પર ક્લિક કરો અને જો કાઈ ભૂલચૂક લાગી હોય તો જરૂર જણાવજો... થેંક્યું...🙏

https://www.matrubharti.com/book/19891731/ketli-hade-aastik-rahevu

વધુ વાંચો

It's hard to take instant decision...🤔
Because theory of mind is fluctuating while we take important decision...!!!
-Bhavesh Bhavnagarii ✍️
#Instant

એ ભાઈ, જોવો તો આ રેઇનકોટનો કલર વયો ગ્યો...

વેપારી : બેન તમે પલાર્યો હઇશે...😢
🤣😅😆🤣

ખૂબ જ મુશ્કેલ છે,

બધી વાતે તટસ્થ રહેવું...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#Hard

ઘણી વાર સાંભળ્યું છે કે,
પૈસા થી ખુશી નો ખરીદી શકાય...

પણ, જ્યારે કોઈ જરૂરીયાતમંદ ને મદદ કરું ત્યારે એમ થાય કે પૈસા થી ખુશી આપી શકાય...!!!
-ભાવેશ ભાવનગરી✍️
#Happy

વધુ વાંચો

इज्ज़त की तो बात ही छोड़ दो इस ज़माने में

मैंने कहा वो बहन है मेरी, लोगों ने पूछा सगी है..?

तुम अकेले क्यूं ईश्क करोगे,

चलो आधा-आधा बाट लेते है...!!!
#Half

દરેક શાકભાજી ને મૂંઢમાર મારીને સાચી હકીકત ને ઢાંકી દેવાની રેસિપી એટલે #પાવભાજી 😂🤣😅

ઘણી વાર કોઈ શબ્દ એવો આવી જાય ત્યારે એની રચના નથી સુજતી,

ત્યારે પોતાના હૃદય ને કહેવું પડે, ભાઈ તારે હમેશા આવા પડકારો નો સામનો કરવા #Get_Well (સ્વસ્થ) રહેવાનું છે...!!!😉😝🤣😆😅
-ભાવેશ ભાવનગરી ✍️
#Get -Well

વધુ વાંચો

કાશ આ નિખાલસ બાળપણ પણ સંઘરી શકાતું હોત,

તો આ જવાબદારીઓ ભરી ઊંઘ ને ઉઠાડવા એલાર્મ ની જરૂર ના હોત...!!!
-ભાવેશ ભાવનગરી✍️

વધુ વાંચો