Hey, I am reading on Matrubharti!

કોઈ છેતરી જાય મને ...
એ તો જાણે સમજાય છે .

પણ, હું છેતરું રોજ મને ...
એનો ખુલાસો ક્યાં થાય છે.

❤️

_વિચારું છું કે બધા.. *problem* ને *I Love You* કહી દઉં_

_કદાચ એ પણ મને છોડી ને જતા રહે,!!_

🖤🤍🖤

મારા આખા દિવસ નો સૌથી સારો પલ એ હોય છે
જયારે હું તારી સાથે વાત કરું છું 💓

તું બસ ખુશ હોવી જોઈએ,
મારી સાથે જ હોય એ જરૂરી તો નથી !!

its true !

કાશ મારા હૃદય ની વાત ની અસર થઈ જાય......

હુ યાદ કરુ ને તમને ખબર થઈ જાય......

માણસના દિલની કિંમત કરોડોમાં હોય છે,
અને તમે મફતમાં આપી દો તો કદર કોણ કરે !!

_💞🍂💞ઋતુ ની માફક બદલાતા માણસો એટલા મળ્યા છે ને ,_

🌹🌹

_કે હવે થી હર એક, ઋતુ માફક આવી ગઈ...!!_💞🍂💞