Hey, I am on Matrubharti! પડવુ નથી મારે કોઇ વાદ-વિવાદમા, અમરુત પણ હોય ઝેર પણ હોય સંવાદમા.

જેને ચાલતી ગાડીમાં બેસવાની ટેવ હોય,
એ સારું સ્ટેશન જોઇ ઉતરી પણ જાય છે.
ભરત*
#અનુભવ

સ્પષ્ટતા સામે સવાલ હજાર થશે,
અસ્પષ્ટતા એટલે જ તો સારી લાગી.
ભરત*
#અસ્પષ્ટતા

થાય જો દિકરી તેજ તલવાર જેવી,
નાખી ન શકે નજર કોઇ ગીધ જેવી..
ભરત*

સંબંધોને #સ્વાદિષ્ટ રાખવા,
શબ્દો માં મીઠાશ રાખવી પડે.
ભરત*

સઘળું ‌અહી પરભારુ છે,
ને લાગે તમને #તમારું છે.
ભરત*

કોઇ પૂછે જો ઠામ ઠેકાણું તમારું,,
કહીં જ દેવાનું મુકામ હ્દય અમારું.
ભરત*
#તમારું

પીળા પડે ખરી જ જાય છે,
પાન હોય કે માણસ.
ભરત*
#પીળા

કહો અર્જુનને કે ફરી યુધ્ધે ચઢે,
કલિયુગી દુર્યોધન ન માને વઢે.
ભરત*
#યુધ્ધ

રવિવાર ની જેમ તું પણ સપ્તે સપ્તે આવ,
સામટો ન આપે! તો પ્રેમ હપ્તે હપ્તે લાવ.
ભરત*

આખરે ટૂટવાની અણી પર લટકી રહ્યાં છે,
જે સંબંધો ગેરસમજના શિકાર થયાં છે.
ભરત*
#શિકાર