Success Is A Fight Between You & Yourself.

હું સ્ત્રી છું....
મંદિરમાં પૂજાતી સમાજમાં મુંઝાતી....

https://youtu.be/Eli9gjXyLL4

epost thumb

જીવન માં મુશ્કેલ સમય પાઠશાળા કેરો હોય છે ઘણી શિક્ષા આપી જાય છે......
#મુશ્કેલ

અર્ધ અવસ્થા જ પૂર્ણતા ની કદર કરાવે છે
#અર્ધ

વૈરાગ્ય પણ વહાલો લાગે શિવ તુજ રજવાડું લાગે..

https://youtu.be/jkvGUcPW6e4

epost thumb

મન થી સજા થાઓ તન આપોઆપ સ્વસ્થ થવા લાગશે.
બંસી દવે
તમસ્વિની
#સાજા -થાઓ

સંઘરવુ છે તારું એ મિત મારા મનમાં કહે છે કપરા સમયે સંઘરેલું જ કામ માં આવે છે......

બંસી દવે
તમસ્વિની
#સંઘરવું

વધુ વાંચો

લાભ થાય તો લાભાલાભ છે નહિતર પ્રલાપ છે......
બંસી દવે
તમસ્વિની
#લાભ

ભૂત અને વર્તમાન ભવિષ્યના ચણતર ના પાયા સમાન હોય છે....
બંસી દવે
તમસ્વિની
#ભૂત

બેહોશ માં પણ હોશ નું ભાન થાય છે જ્યારે વાત તારી આવે
બંસી દવે
તમસ્વિની
#બેહોશ