હજુ પોતાને પૂરો જાણ્યો નથી કે પોતાના વિશે કંઈ કહી શકું

જીવનમાં આવેલી અનેક મુશ્કેલીઓમાં ખડકની માફક મારી સાથે ઉભેલા મારા કર્ણ અને કૃષ્ણ જેવા તમામ મિત્રોને મિત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ

વધુ વાંચો

सीखना है तो मुस्कुराना सीखे, रोना तो पैदा होते ही आ जाता है........

મજબૂરીની ચરણ સીમા જ માણસને મજબૂત બનાવે છે.......

अपने शब्दों मैं ताकत डालें आवाज मैं नही क्योंकि फुल बारिश से खिलते है तूफानों से नही.......

હવાની રીત પણ અજબ છે, ક્યાંક બુઝાયેલી રાખ ભડકો કરી દે તો ક્યાંક સળગતા દીપક બુઝાવી દે........

इंतजार करिये वक्त का, हिसाब होगा हर जख्म का........

हाथ की लकीरें भी कितनी अज़ीब है, कमबख्त मुठ्ठी में है काबू में नहीं........

દુનીયાનુ સૌથી અસરદાર માસ્ક તો રૂપિયો છે, સારા-સારાનુ મોંઢુ બંધ કરી શકે છે.........

મીઠાશ વગરની મોટપ નકામી સાહેબ, દરિયાના નસીબમાં પનિહારી નથી હોતી........