Je lakhu chhu Je lakhay chhe Je vachay chhe Aaj hu J chhu E tamam Tamari j den chhe Mara vhala mitro A R

ખાલી જીસ્મને જ નહીં રૂહને પણ અડી શકે તો પ્રેમ કરજે,
કપડાં ઉતારવા એ વફા નથી જો તું લાજ બચાવી શકે તો પ્રેમ કરજે,
હજારોની ભીડ ભલે હોય પણ એનો હાથ હકથી પકડી શકે તો પ્રેમ કરજે,
એ મારી છે એમ નહીં પણ હું એનો છું એમ કહી શકે તો પ્રેમ કરજે,
એનાં ગયાં પછી પણ જો એની યાદોથી તારી જિંદગી શણગારી શકે તો પ્રેમ કરજે,
એના ગાલો પર રમતાં ગુલાબી સ્મિત માટે જો એને જતી કરવી પડે અને તું કરી શકે તો પ્રેમ કરજે....

-Mr. R

વધુ વાંચો

ક્યારેક જિંદગી સારી ચાલતી હોય તો પણ મન એવું કહે છે કે "ચાલ ક્યાંક જતાં રહીએ આ બધું છોડીને, ક્યાં જવું એ ખબર નહીં પણ ક્યાંક જતાં રહીએ...."

વધુ વાંચો

વધારે પડતાં લગ્નના પાનેતર, પાનેતર નહીં પણ મજબૂરીઓનું કફન હોય છે,
ઘૂંઘટની પાછળ એ છોકરીના હજારો સપનાઓ દબાયેલા હોય છે....

શું કહેવું તમારું???

વધુ વાંચો

સારાં વ્યક્તિ બનવાની પણ એટલી જ કોશિશ કરો,
જેટલી સારાં દેખાવાની કરો છો...
#મનમેકઅપ
- Mr. R

તું આવજે એક દિવસ સાથે મારી,
તને લઈ જઈશ એક એવી જગ્યા,
મળીશ તું તારી જ પરછાઈને,
જેની સાથે હું વાતો કરું છું બેપનાહ,

અજીબ છે કહાની તારી,
બેકારમાં જ ગુંચવાયેલી રહે છે,
આટલો પાગલ હું હવે થયો! કે પહેલા થી જ આવો હતો,
આ પહેલીઓ પણ કેવી છે!,

છે ખામોશી હવે બધેજ નથી શોર કોઈ સંભળાતો,
ભૂલી ગયો છું એ કિસ્સાઓ મારાં હવે નથી કોઈ એ યાદ કરાવતું,

બસ યાદો છે જે બાકી છે એ ક્યારેક ક્યારેક યાદ આવે છે,
ચાલતી ચાલતી કહાની મારી પછી એકદમ જ રોકાય જાય છે,

ખુબસુરત એવો એક ચહેરો જેને જોયો હતો આ આંખોએ,
ધૂંધળી ધૂંધળી આજે પણ એ તસ્વીર નજર આવે છે,

મારી સવાર ઉલ્લેખ કરે છે તારો,
મારી રાતો સંભળાવે છે કહાની તારી,
હું જવા નથી માંગતો ત્યાં એ જાણી જોઈને લઈ જાય છે,

હવે મળવાં માટે બાકી શું રહ્યું તને,
એટલાં માટે શાયદ તારી યાદો પણ અધૂરી રહી જાય છે,

તું આવજે એક દિવસ સાથે મારી,
તને લઈ જઈશ એક એવી જગ્યા,
મળીશ તું તારી જ પરછાઈને,
જેની સાથે હું વાતો કરું છું બેપનાહ...

આવજે એક દિવસ સાથે મારી, તું આવજે....

વધુ વાંચો

શબ્દો તો ખાલી ખૂંચે જ છે સાહેબ,
ખામોશી તો જીવ જ લઈ લે છે....

-Mr. R

થોડું રફ્ફુ કરીને તો જુઓ સાહેબ,
પહેલાં જેવી જ નવી બની જશે જિંદગી...
#stayઘરે
#stayબચીને

થોડી શાંતિ પણ ગોતો સાહેબ,
જરૂરિયાતો તો ક્યારેય ખતમ જ નથી થવાની...
#lockdown3 .0

Mein Aapka Apna Irffan Hun,
Badey Sapne Dekhnewale Har Chhote Kalakar Ke Hauslon Ki Udan Hun,
Mein Aapka Apna Irffan Hun,

Mujhme Agar Tum Dekhte Ho Apni Parchhai,
Meri Kala Me Jo Tumhe Najar Aati Hai Sachhai,
To Me Tumhara Abhiman Hun,
Mein Aapka Apna Irffan Hun,

Aaj Apni Bebas Aankho Mein Aapke Pyar Aur Apnepan Ka Lekar Ja Raha Ehsaan Hun,
Mein Aapka Apna Irffan Hun,

Maana Jindgi Bahut Chhoti Thi Meri Par Mein Kabhi Na Mitneywala Woh Neela Aasman Hun,
Mein Aapka Apna Irffan Hun,

Chahta Tha Kuchh Saal Aur Jee Lun,
Kuchh Aur Achhi Filmey Aapko Dekar Jaun,
Par Kya Karun,
Khuda Ke Aagey Bebas Aap Sab Ki Tarah Mein Bhi Ek Insaan Hun,
Alwida Doston,
Mein Aapka Apna Irffan Hun,

Mere Janey Ke Baad Jab Kabhi,
Tum Meri Kisi Film Ko Dekhongey,
To Tumhare Chehre Par Jo Aayegi,
Mein Wo Halki Si Ek Muskaan Hun,
Dua Mein Yaad Rakhna Hindustan,
Mein Aapka Apna Irffan Hun....

#RIPIrffansir

- Anonymous

વધુ વાંચો

વક્ત કો ખુદ હી પર એતબાર નહિ હૈ,
ઔર હમ યહાં ઉસપે હી આસ લગાયે બૈઠે હૈ...

-Mr. R