કાઠિયાવાડ જન્મભૂમિ,સુરત બન્યુ છે કમૅભૂમિ,વકિલાત વ્યવસાયે , ખેડીએ સફર શબ્દો નેં સથવારે

ખાલી પડી સ્નેહ થી બાંધેલા ઘાસ ની પાળો
વિખરાતા વધેલ ગજબ કારીગરી સુગરી નો માળો😍

"વનિતા ની વેદના - 4" by Apeksha Diyora read free on Matrubharti
https://www.matrubharti.com/book/19893473/vanita-ni-vedna-4

મજધારે ‌મારી જીવન નૈયા હંકારતો
મારી આગળ વ્હાલો  મારો સારથી  થઈ ચાલતો
જુઠ્ઠા જગ માંહી આ‌ જીવ નેં  જગદીશ દરેક જંગ જીતાડતો
પડું ના હું એકલી ,માધવ મારો સખા બની નેં  સંભાળતો
લપેટાઉ મોહપાશ ,માયા  માં તો મધુસૂદન પાછળ થીં જકડી રાખતો
ક્ષણભંગુર છે સર્વ એ સમજાવી કૃષ્ણમય બનાવતો
તુચ્છ તણાં શુષ્ક આત્મ માં રેલાવી સુર મધુર
ગોપાલ વૃંદાવનમાં રાસ રમાડતો
વ્હાલી તો છું હું પણ એની ,
કેશવ અનહદ વ્હાલ વરસાવતો
મોરપીંછ મુકુટ ધારી  વાલમ રુદિયે એવો રાચતો
સ્મરણ થાય શ્યામ નું હું એજ એને યાચતો.
-અપેક્ષા દિયોરા

વધુ વાંચો

વાટ ખૂટે પણ વાત નહીં
સાથ છૂટે પણ સ્નેહ નહીં
મધમધતા બાગ તણાં પુષ્પો,
કરમાશે પણ છોડશે સુવાસ નહીં

રખડતાં ને મળ્યા રાહબર બની
લાગ્યા ઘાયલ પર મલમ બની
વહાવી નિર્મળ પ્રેમ ની સરવાણી,
રકતસંબધ થીં પણ મહાન મૈત્રી બની.

દરીયા થી વિશાળ છે દોસ્તી -યારી
પણ કદી નહીં એમાં ખારાશ નિહાળી
મિત્રો સાથે ની દરેક ક્ષણ હોય મિજબાની,
ઓછી પડે એક મૈત્રી દિન ની ઉજાણી.
-અપેક્ષા દિયોરા.

વધુ વાંચો

नदीया किनारे,दुर कहीं पक्षि पुकारे।
पर्वत के छाये, जहां बहेती हवा मुस्कुराये।
निले आसमान के आड़ में सुरज लुका छिपी खेलें।
खुबसूरत कुछ लम्हें जीये
कुदरत में खोकर खुद को पाये।
- Apeksha Diyora

વધુ વાંચો

Apeksha Diyora લિખીત વાતૉ "સ્વીકૃતિ"વાંચો
https://www.matrubharti.com/book/19890999/svikruti

ખોટાં નેં ખોટાં કહીંએ
તો
ખોટાં નેં બહું ખોટું કેમ લાગતું હશે 🤔

"हर रोज़ उठते लाखों सवाल
जैसे हों कोई आंधी-तूफान
कठघरे में नहीं खड़ा इन्सान
हर बार क्यु दें हर किसी को ज़वाब
आएगा वक़्त हमारा भी एक दिन
लेगा सबसे गिन गिन कर हिसाब"
--Apeksha Diyora

વધુ વાંચો