Hey, I am on Matrubharti!

પ્રેમ ને વ્યાખ્યાયિત કરી જ ના શકાય...
એને તો માત્ર અનુભવી શકાય...
પ્રેમ હોય, ત્યાં શબ્દો ની કોઈ જરૂર નથી,
શબ્દો થી સમજાવાય, તો એ પ્રેમ નથી....

વધુ વાંચો

સમજવું હોય ને , તો મારા મૌન ને સમજજે...
શબ્દો તો બધા સમજશે...
વાંચવી હોય ને,તો મારી આંખો માં વાંચજે..
લખેલું તો બધા વાંચી શકશે ....
અનુભવવી હોય ને તો,તો મારી લાગણીઓ અનુભવજે..
સ્પર્શ તો બધા અનુભવી શકશે...

વધુ વાંચો

હાથ પકડી લઈ આવ્યો મઝધાર માં...
હવે કહે છે પાછી જા😣
હવે કાં તો પાર કરી જઉ...
કાં તો ડુબી જઉ...
ઝીલ સી આંખોમાં....

ફરીથી એ જીદ્દી અનુ બની જઉ...
જ્યાં પુરી કરે છે,જીદ મારી સહુ..
અને માંગી લઉ, તને જ હું...
ફરીથી જીવી લઉ એ બાળપણ
જ્યાં નથી જરા પણ શાણપણ...

વધુ વાંચો

ટાઈમ નથી કહી ને...
મિત્રો ને મળવા નું ટાળવું નહીં...
કેમ કે મૃત્યુ કોઈ ને ટાઈમ આપતો જ નથી...
ટાઈમ ક્યારેય મળતો નથી...
આપણે ટાઈમ લાવવો પડે છે...
મૃત્યુ આપણી છેલ્લી ઈચ્છા પુછતી નથી...

વધુ વાંચો

"મન ભરીને જીઓ.... મનમાં ભરીને નહીં......" કોઈક એ સાચું જ કહ્યું છે... life is too much short and wishes list are too much long....

હક પણ પ્રેમ થી જતાવો....
પ્રેમ થી બોલેલા કડવા શબ્દો પણ મીઠા લાગે છે..અને સહેલાઈથી ગળે ઉતરી જાય છે.
..પણ સારા શબ્દો ને પણ ખરાબ રીતે બોલાય તો એનું કોઈ મોલ નથી રહેતું...
its my opinion

વધુ વાંચો

કોઈ ની આંખો માં ખૂંચવા માટે પણ,
આપણા માં કોઈ ખૂબી હોવી જોઈએ...😊