Hey, I am on Matrubharti!

પુરુષ ની અાંખ મા બેસેલુ
ચોમાસુ
સ્ત્રી ના કમોસી માવઠા કરતા ધોધમાર હોય છે..A+

નથી મારી પાસે માહિતી કોઈ પણ હવામાન ની..
ફક્ત એટલું જાણુ છું કે..
તારી લહેરાતી લટ
વાવાઝોડું લાવે છે..A+

चाय में से उठते धुँए मे..
तेरी तस्वीर नजर आती है
और इन्ही ख्यालो में अक्सर
चाय ठंडी हो जाती हैं.. A+

તું મને શોધ હું ક્યાં નથી
બસ જ્યાં તું નથી ત્યાં હું નથી !!❤..A+..

🌻Radhe Krishna 🌻
Good morning all fen

પોતાના ચહેરા પર હંમેશા smile બનાવી રાખો શુ ખબર

કોઈ ઉદાસ ચહેરો તમને જોઈ smile કરી જાય..A+

रूह से निकले जो एहसास हैं..
अल्फाजों में नहीं होते बयाँ हैं...

ख्यालों से जब जब गुजरते हैं...
महक उनकी होती सांसों को असपास हैं ..A+.

વધુ વાંચો

ब्रह्मांड के पिता Mahadev

Happy Father's Day...

फिजा को लग गई है शायद तेरे आने की खबर
हमारे शहर में आज गजब का मौसम उतरा है ..!!

हर धड़कते पत्थर को लोग दिल समझते हैं

उम्रें बीत जाती हैं दिल को दिल बनाने मैं...A+