મારી રીતે જીવને હું શિવ બનાવું છું પરંતુ, રોજ પથ્થર પૂજવાનું આપણાથી નહિ બને. -100 100

અંધારું ન આવે છે, કે
ન જાય છે,
બસ અજવાળાં ને આવ
જાવ કરવી પડે છે 😊
100100

સુધારે એ શિવ
અને
બગાડે એ જીવ
100100

ઈન્કમ મેળવવાના સંધર્ષથી લઈને ઈન્કમટેક્સ બચાવવા સુધીનો સંઘર્ષ જ સફળતા છે..!!!100100

નથી ડર કોરોનાનો એવું કહેતા લોકો જોયા છે
આજે પણ વગર કામે બહાર નીકળતા રેઢિયાર જોયા છે
બહાના કાઢી મુંજવણ ના વગર માસ્ક ના ફરતા જોયા છે
લાવી બહાર થી કોરોના કુટુંબના જીવ જોખમમાં મુકતા લોકો જોયા છે
બધી ખબર હોવા છતાં પણ ન માનનારા આજે મેં ભણેલા અભણ જોયા છે.

વધુ વાંચો

ઉંમર ગુજરી રહી છે ત્રાજવાના કાંટા સરખા કરવામાં..
ક્યારેક ફરજ ભારે હોય છે, તો ક્યારેક અરમાન....૧૦૦૧૦૦

પ્રજા રાજપૂતોને રૂપાળા જોઈને નથી પૂજતી,
રાજપૂતોના બલિદાન જોઈને પૂજે છે. 🚩
-સ્વામી સચ્ચિદાનંદજી

સફળ માણસની મજાક,
નિષ્ફળ માણસનો ફેવરિટ ટાઇમપાસ હોય છે.100100

ભરી સભામાં દ્રૌપદી ના ચીર જેવુ છે આ જીવન,

રોજ લંબાય છે ને કૃષ્ણ લાજ રાખ્યે જાય છે.🕶️🕶️

એક સમય
સ્ત્રીઓ ઘરના ખૂણે શોભતી, આજે સ્ત્રીઓ ઘર શોભાવે.
પુરુષ જોહુકમી કરતો, આજે સાથ નિભાવે.

બાળકો ઈચ્છાને આધીન રહેતા, આજે ઈચ્છા સામે જણાવે.
વહુ દીકરો પગે લાગતા, આજે વડીલોને ગળે લગાવે.
શેઠ રુવાબ છાંટતા, આજ સમજાવી કામ કઢાવે.

“નશીબદાર આપણે આ બંને સમયના પુલ સમા છીયે” 🕶️🕶️

વધુ વાંચો

ભગવાન પાસે ઘણી સ્કીમ છે કોરોના, ભૂકંપ, વરસાદ, વાવાઝોડું, દુકાળ, અને મનુષ્ય પાસે એક જ સ્કીમ છે એ છે મનુષ્યના
" કર્મ " 😎😎

વધુ વાંચો