Nice to have a app like this "matrubharati" enjoying reading and meeting people who have same passion about reading.. about my self basically from rajkot (gujrat) and a business person.. like to makeing good friends

મકાન ક્યાં મારે રહેવાને ....

બહું વિશાળ જોઇએ.......

તારી આંખોનો દરિયો અને

બસ પાંપણ ની પાળ જોઇએ🌹

કાગળને હું કોરો મૂકી ક્યારેક
એવુંય ઝંખી લઉં,
હાથ તારો લંબાવે તો સ્પર્શનું
કાવ્ય લખી લઉં...!!!

ચડી ગઈ છે કેવી મહોબતની મસ્તી!
નજર જ્યાં કરું ત્યાં તારી જ હસ્તી!!

હવે તો મજા ડૂબવામાં જ આવે!
પ્રણયસાગરે મેં ઝૂકાવી છે કશ્તી!!

કહે જો તું છાતી ચીરીને બતાવું!
હ્રદયમાં વસાવી છે તારી જ વસ્તી!!

આ દિલ પર હવે તારો જ હક છે!
ફાવે તો રહેજે નથી જબરજસ્તી!!

વધુ વાંચો

” મને શબ્દોથી રમતા બહુ આવડે છે”....
.
.

...અને ”તું આંખોથી રમી જાય છે એનું શું ?”

🎊🎉🎊🎉🎊
અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,..
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,..
આવી છે દિવાળી દિલ થી મનાવજો,..
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,..
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,..
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,..
આવી છે દિવાળી દિલ થી મનાવજો,..
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,..
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,..
અંતર ની અભિલાષા એજ છે,..
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો,..
સૌને દિપોસ્તવ ની શુભેચ્છાઓ,..
🎊🎉🎊🎉🎊

વધુ વાંચો

સામી દિવાળીએ સાહેબે બીચ પર જાતે સફાઈ કરીને દેશના બધા પુરુષોને ધંધે લગાડી દીધા છે...

હવે, ઘરે ઘરે સાંભળવા મળશે કે "તમારો મોદી જાતે સફાઈ કરે છે, શીખો એમની પાસેથી.. એ દેશ પણ ચલાવે છે અને જાતે સફાઈ પણ કરે છે.. ચાલો, હવે આ બે રૂમની સફાઈ તમે પતાવો...."

સાલુ, હવે તો કંઈ બોલાય એમ પણ નથી!!
😁😂😁😂

વધુ વાંચો

જીવાય ગયેલ જિંદગીનો થાક તો છે જ પણ,

બાકી રહેલી જિંદગીનો શું વાંક છે !!

કોઈ નું વરસવું બેફામ છે
તો કોઈ નું ભીંજાવું અંજામ છે

બસ આ આંખો જ અલગારી રહી
જેનું વહેવું તો સરેઆમ છે....!

મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,

શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,

વાત કરવા તત્પર છે બંને પણ,

વાત કરવા ની શરૂઆત કોણ કરે…..

વધુ વાંચો

પ્રેમ છે એવું હું ક્યારેય નહીં કહું,

પણ તું હા કહીશ તો હું ના યે નહીં કહું..!!