LOVE INDI@ ,

આજે માત્ર તને જોવા જ આવીશું
નથી લાવી દુનિયાની કોઈ ફરીયાદ કે નથી લાવી મનની કોઈ માનતા
માત્ર તને અનુભવવા આવીશું

આજે આવીશું અલખના એ ધામમાં જ્યાં માત્ર પ્રેમ વેચાય છે
માત્ર ચપટી જ જોઈએ છે

વધુ વાંચો

ચાલ એક એવો સંબંધ બનાવી એ
જેમાં આનંદ મારો હોય પણ અનુભુતિ તને થાય
જેમાં દુ:ખ મારું હોય પણ પીડા તને થાય
જેમાં આંસુ મારા હોય પણ આંખો તારી ખાલી થાય
જેમાં ઘા તારો હોય પણ નિશાન મને થાય
જેમાં દવા મારી થાય પણ રુઝ તને વળે
જેમાં આંખો મારી હોય પણ પ્રકાશ તને થાય
ચાલ એક એવો સંબંધ બનાવીએ
જેમાં હ્રદય તારું ધબકે પણ ધબકારા મારા સંભળાય

Dip@li

વધુ વાંચો

वो हमें दर्द देके चले गए
जाते जाते अस्पताल का रास्ता भी दिखा गए
अब उन्हें कोन समझाए

अस्पताल तो मरीजों के लिए होता है
पर जिन्होंने इश्क ए गुनाह किया हो
उनके लिए कोई अस्पताल नहीं होते
Dip@li

વધુ વાંચો

सजा ए बेवफाई की देने चले थे हम
उन्होंने आंसु क्या बहा दिए
इस दिल ने तो इरादा ही बदल दिया

Dip@li,,

आज हम सुकून ढूंढने निकले थे
मीला भी
पर उस सुकून की इतनी औकात न थी
की वो तेरी जुदाई के ग़म को कम कर सके

इसीलिए हमने उस सुकून का सुकून छीन लिया..,
Dip@li,,,,

વધુ વાંચો

ना हम कुछ कह पाने की हालत मे थे
ना वो कुछ सुन पाने की हालत मे थे
बस एक ए खामोशी ही थी जिसने सब सुन और सुना लीया
Dip@li,,

વધુ વાંચો

મારી સાથે તારા કાચ સમા આ દીલ ને ના જોડ
હું એ પથ્થર છું જે તુટી જાશે પણ પોતાની કઠણતા નહીં છોડે
Dip@li..,

तेरे उन लब्जो से निकली हुई वो हर बातें
आज भी है मुझे याद वो मुलाकातें
तुझे तो भुल ने की बीमारी सा था
और मेरे पास उसका इलाज तक न था
Dip@li,,

વધુ વાંચો

हम तो तेर रहे थे खारे समंदर में मीठे झरने का लालस तो तुमने दिया था
हमें कहा पता था आखिर में वो झरना उसी खारे समंदर में मिलता है

Dip@li

વધુ વાંચો

શ્વાસ લેવાનું અને છોડવા નું કારણ તું છે
અને તું મને પુછે છે મારું જીવવા નું કારણ શું છે?
Dip@li